________________
૧૦૦
ભાવડ ગ્રાહ
કરવુ જોઈ એ....ક્ષત્રિયના ધર્મ પણ એ જ છે. આજ તે હું તમને બંનેને છેડી દઉં' છુ. પણ ફરી વાર આવી ભૂલ કરશે। તા માટે મહારાજાને બધી વાતથી વાકેફ કરવા પડશે... તમે દારૂ પીવેા છે, જમની સાથે તમારે નાતા છે ને આવી નબળાઈઓમાં તમને વધારે રસ છે એ વાત રાઘવ પાસેથી હુ' આજે જ જાણી શકચેા છું.. આમ છતાં તમારા જીવતરને તમે સન્માગે લઈ જઈ શકે એ શુભ ભાવના ખાતર હું ને રાઘવ આ વાતને પેટમાં જ પુરી રાખશુ. ચાલ રાઘવ એકવાર વિશ્વાસ રાખવા જોઇ એ.”
<<
• શેઠજી, આપ વધારે પડતા ઉદાર થઈ ગયા છે...' રાઘવે કહ્યું.
“નહિ' ભાઈ, અમારાં વેણુ પર એકવાર જરૂર વિશ્વાસ રાખા...જો આ વાત મહારાજા કે મહારાણીને કરશે તે અમારા જીવતર સાવ કથળી જશે.. અમને ઊભા રહેવાની પણ જગ્યા નહિ' મળે...કાં કુવા પુરવા પડશે.....કાં ગળે વાંસે લેવે. પડશે....'
ભાવડે કહ્યું : “ એન, તમારા અને પર વિશ્વાસ રાખુ '...તમે તમારાં જીવતરને સુધારવાના પ્રયત્ન કરજો ... એમાં તમેય સુખી થશે। ને તમારી શે।ભા પણ વધશે. આ દુનિયામાં સારપ લેવા જેવી ખીજી કેાઈ ઉત્તમ વસ્તુ નથી .તમે પણ સારપ લેજો ને સુખી થાજે.”
વળતી જ પળે રાઘવ ને ભાવડ ઝુંપડી બહાર નીકળી ગયા.
શ્યામસિ'હે કહ્યું : “ જમની, તુ: એસ...હુ' દેવળને મલાવી આવુ...''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org