SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ a ભાવડ શાહે “ હવે તેા આવતી કાલે શેઠાણીને મળીને બધી વિગત જાણુ પછી ખખર પડે... પણ ખાપુ, તમારે આ વેશ સાચા જોગી જેવા નથી. તમને જોઈ ને કાઈને પગે લાગવાનું મન નાં થાય.” જમનીએ કહ્યુ.. "" કહી “ ઈ તેા શેઠાણી આવી હાત તે ખબર પડત... ભારે થઈ... હાલ્ય હવે દેવળને ખેલાવી લાવુ શ્યામસિ'હુ ઊભા થયા. એજ વખતે... “ ખબરદાર, શ્યામસિ'હુ ! ” કહેતા રાઘવ પેાતાના જાડા ધેાકલા સાથે ઝુ'પડીમાં દાખલ થયા. એની પાછળ જ ભાવડ ઝુ'પડીમાં દાખલ થયેા. '' શ્યામસિંહુ અને જમની અવાકૂ બની ગયાં હતાં... અને મને સામે ભયભિત નજરે જોઈ રહ્યાં હતાં... રાઘવે કહ્યું : “ ચુપચાપ હેઠો બેસી જા....નહિ તે એક જ અડીયેા મારીશને તારુ માથુ ફાડી નાખીશ. સાલા હરામી....આબરૂદાર ઘરની સ્ત્રીઓને સપડાવવાના ધંધા કરે છે ? તારા બાપને ખબર પડશે તે તારું માથું જ ધડથી જુદુ' કરી નાખશે.” ત્યાર પછી રાઘવે ભાવડ શેઠ સામે જોઈ ને કહ્યું : “ ભાવડ શેઠ, આ જમનીને જોઇ ચેા એને ધણી ઘણુંા જ ગરીબ અને ખાનદાનીવાળા હતા... પણ આ કુબ્જાએ એને ભારે હેરાન કર્યાં...બિચારા ગામ છેડીને ભાગી ગીચા...’ ભાવડે જમના સામે જોયુ.... ત્યાર પછી શ્યામસિંહું સામે જોઈ ને કહ્યું : “ દરબાર, હું' તમને સજા નહિ કરું તપનરાજ તમને સજા કરશે....રાઘવ, તું આ ખ'ને બરાબર પાંચવિડયે માંધ... પછી દેવળને મેલાવીને એને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004522
Book TitleBhavad Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1981
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy