________________
કર
44
શુ!”
“તમે મૂછે ને માથાના વાળ કાઢી નાખેા તા માથે મેઢ ભભુત ભરવાથી કાક જોગી જેવુ' લાગે. ”
“ઈ ના ખને...મહારાજા પાસે પાછું જવું પડેને મહારાણીને પણ મળવુ પડે......ને ઘરમાં ચર્ચા થાય તે જુદી....
સાંવડ શા
??
“ તા....”
જટા ખટા કાંઈ નહિ..એમને એમ ભગવે અચળા પહેરી લઈશ ને માથે મેઢ ભભુતના થથેડા કરી દઈશ. ''શ્યામસિ હું કહ્યુ..
“ છેવટે તે એમ જ કરવુ પડશે. ”
“ તેા લે આ...તુ વાડીએ મહાશ'કરની મીઠાઈ લેતા જજે” કહી શ્યામસિ હૈં મિત્રના હાથમાં એ રૌષ્યમુદ્રા મૂકી. ત્યારપછી સાવચેતી અ‘ગેની કેટલીક વાતા અને વચ્ચે થઈ. એ વાતામાં દેવળે એક વાત સ્પષ્ટ જણાવી કે શેઠાણી જે વખતે વાડીએ આવશે તે વખતે પેાતે વાડીએ નહિ રહે પણ ખાજુની વાડીએ જશે.
66
થોડી આનાકાની પછી શ્યામસિ'હું આ વાત સ્વીકારી અને તે વિદાય થયેા.
મનના ઘડેલાને કપેલા મધુર સ્વપ્નમાં ગરકાવ અનેલે। માનવી મનથી ગમે તેટલેા પ્રસન્ન હાય પણ એના અજપાના પાર નથી. કયારે સાંજ પડે . ને કચારે જમની શેઠાણીને ત્યાં જાય ને કયારે બંને વાડીએ આવે...વગેરે વિચાર સિવાય બીજા કાઈ વિચાર શ્યામસિ'હને આવતા જ નહાતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org