SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ કર 44 શુ!” “તમે મૂછે ને માથાના વાળ કાઢી નાખેા તા માથે મેઢ ભભુત ભરવાથી કાક જોગી જેવુ' લાગે. ” “ઈ ના ખને...મહારાજા પાસે પાછું જવું પડેને મહારાણીને પણ મળવુ પડે......ને ઘરમાં ચર્ચા થાય તે જુદી.... સાંવડ શા ?? “ તા....” જટા ખટા કાંઈ નહિ..એમને એમ ભગવે અચળા પહેરી લઈશ ને માથે મેઢ ભભુતના થથેડા કરી દઈશ. ''શ્યામસિ હું કહ્યુ.. “ છેવટે તે એમ જ કરવુ પડશે. ” “ તેા લે આ...તુ વાડીએ મહાશ'કરની મીઠાઈ લેતા જજે” કહી શ્યામસિ હૈં મિત્રના હાથમાં એ રૌષ્યમુદ્રા મૂકી. ત્યારપછી સાવચેતી અ‘ગેની કેટલીક વાતા અને વચ્ચે થઈ. એ વાતામાં દેવળે એક વાત સ્પષ્ટ જણાવી કે શેઠાણી જે વખતે વાડીએ આવશે તે વખતે પેાતે વાડીએ નહિ રહે પણ ખાજુની વાડીએ જશે. 66 થોડી આનાકાની પછી શ્યામસિ'હું આ વાત સ્વીકારી અને તે વિદાય થયેા. મનના ઘડેલાને કપેલા મધુર સ્વપ્નમાં ગરકાવ અનેલે। માનવી મનથી ગમે તેટલેા પ્રસન્ન હાય પણ એના અજપાના પાર નથી. કયારે સાંજ પડે . ને કચારે જમની શેઠાણીને ત્યાં જાય ને કયારે બંને વાડીએ આવે...વગેરે વિચાર સિવાય બીજા કાઈ વિચાર શ્યામસિ'હને આવતા જ નહાતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004522
Book TitleBhavad Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1981
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy