________________
મધુર સ્વપ્ન !
૧૬૧
પણ જોખમના પાર નથી. શેઠાણી રાડચા પાડે કે ધમાધમી કરી મૂકે તે પડખેની વાડીવાળા અરજણ ને તેના સાથીઓ દોડતા આવી પહોંચે ને પછી મહારાજના કાને વાત ગયા વગર રહે નહિ. એમ થાય તે આપણે બંનેએ માથે રાત ઓઢીને ગામ છેડવું પડે. ”
·
“ એવુ કાંઈ નહિ અને શેઠાણી ગમે તેમ ાય આબરૂદાર ઘરની વહુ છે. એને પેાતાની ઈજ્જત વધારે વહાલી હાય. વળી હું એને ચરણામૃતના મંત્રેલા પ્રસાદ રૂપે થાડાક દારૂ પાઈ દઈશ. એટલે થાડી જ વારમાં નશે। આવી જશે. ”
*
૮ પણ ઇ વાણીયાની જાત છે ને રાતે અન્નપાણી લ્યે નહિ તે ?”
શ્યામસિંહ વિચારમાં પડી ગયે.
“ માળક માટે સ્ત્રીને લપસતાં વાર ના લાગે.”
“ તાય એક વાતના વાંધા આવશે. ”
**
“ કઈ વાતના ?'
“ જટા ને દાઢી કયાંથી કાઢવાં ? ” ગામમાં નહિ મળે ? ”
“ એવુ' અહી' કયાંથી મળે ! હા, વલ્લભીપુરમાં મળે... કાક તરગાળાના ઘેર પણ મળી આવે....” દેવળે કહ્યુ.
...
પછી ખેલ્યા :
“તરગાળાનું ઘર..! આપણા ગામમાં કેાઇ નથી.... ને વલ્લભીપુર અત્યારે જવુ* પાલવે નઇ...ટાણાસર પાછું" અવાય નઈ...ભારે થઈ ! ” શ્યામસિ' વિચારમાં પડી ગયા. ઘેાડીવાર પછી દેડ એલ્યેા : “ એક કામ કરીયે તે
ચાલે. ”
ભા. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org