________________
જાળ સામે જાળ !
૧૪૯
“હરક્ત નહિં પણ કાચી વાત તો નહિં હોયને?”
“કાલ સવારે હું જમનીને મળીને પાકી ખાત્રી કરી લઈશ.બલી ઉડતાં પંખી પાડે એવી છે!”
એથી જ મેં તમને એની ભલામણ કરી હતી.” દેવળે કહ્યું.
“તારી ભલામણ આબાદ કામ કરી ગઈ.” શ્યામસિંહે મિત્રની પીઠ પર ધ મારતાં કહ્યું,
થોડીવાર વાતો કરીને બંને મિત્રો છૂટા પડ્યા.
હંમેશના સમયે ભાવડ ઘેર આવ્યું ત્યારે દમયંતી ચાલી ગઈ હતી અને ભાગ્યવતી ડેલી ઉઘાડવા આવી હતી.
ભાવડે ડેલીમાં દાખલ થતાં જ કહ્યું: “ભાગુ, ગામમાં કે સીમમાં કેઈ જેગીબોગી આવ્યું જ નથી.”
દેવળની વાડીએ આવેલ છે ને ઘણા માણસે એના દર્શને જાય છે.”
“સાવ ગપ્પ! આજ તે એને ચકાસી હતી?”
“હા... પહેલાં જમવા બેસી જાઓ..હાથ મેં ધોઈ નાખો...પછી નિરાતે વાત કરીશ.”
નીરાંત તે પ્રતિક્રમણ કર્યા પછી જ મળી.
બંને જ્યારે ઓરડે ગયાં ત્યારે ભાગ્યવતીએ જમના સાથે થયેલી સઘળી વાત કહી સંભળાવી. આખી વાત સાંભળ્યા પછી ભાડે કહ્યું : “ભાગુ, કાલ સંધ્યા પછી તું જરૂર એની સાથે જા...”
“શું કામ ? ”
કશન વળી જેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org