SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ભાવડે શાહે “ આવી બનાવટી વાત પાછળ કોઇ હેતુ છે કે નહિ તે જાણવા માટે. ” “નારે...અને કાઇ સારા હેતુ' હાય એમ નથી લાગતું... એની આંખ પરથી હું કલ્પી શકાય એવું સમજી 77 ગઈ છ . શુ' ? ” “ મને સાવવાની કોઈ ચેાજના લાગે છે....” “ એટલે જ કહુ' છુ' કે એ ચેાજના પાછળ કેણુ છે તે આપણે જાણી લેવુ' જોઇએ...જેથી ભવિષ્યમાં પણ આપણે સજાગ રહી શકીએ. તુ' તારે નિર્ભીચતાથી જશે... હું' તારી પાછળ જ આવીશ....” (< “ ના સ્વામી, આપણે તાગ લઈ ને મન શા માટે ખગાડવુ.....? ચેાજના પાછળ ગમે તે હોય ! આપણાં હૈયાં સાબુત છે પછી ભવિષ્યની ચિંતા શા માટે રાખવી જોઈએ ? અને સ્ત્રી જાતિએ તે બધી બાજુના વિચાર કરવે જોઈ એ. હું જમની સાથે જ....કાઈ મને જોઇ જાય તે શુ ધારે ? ના....ના...આપ એવા આગ્રહ રાખશો નહિ.” “તા છી સંધ્યા પછી જમના આવશે ત્યારે..” 46 જવાબ તમારે દેવાના...” “ મારે ? ” '' હા.. તમે કહેજો કે લાગુ દેવળની વાડીએ જવાનુ કહેતી હતી અને તમારી રાહુ બ્લેક બ્લેઇ ને હમણાં જ ગઇ.” ૮૮ પછી ..? 77 હું આપને ચેજના પાછળ કેણુ છે એ જાણવુ છે ને ? તમે પણ જમતાની પાછળ પાછળ લપાતા છુપાતા જજો. ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004522
Book TitleBhavad Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1981
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy