________________
જાળ સામે જાળ !
૧૫૧
“ એ કરતાં સરસ રસ્તા બતાવુ'. હું' જમની આવે તે પહેલાં જ નીકળી જઇશ અને દેવળની વાડી વાળા રસ્તે છૂપાઈને ઊભો રહીશ...તુ. જમની આવે એટલે કહેજે કે શેઠે મને રજા નથી આપી....આમ કહીશ એટલે જમની ચમકશે અને જો કાઈ મેલી ચેાજના હશે તે સીધી દેવળની વાડીએ જશે. હુ' છૂપાતા છુપાતા એની પાછળ પડી જઈશ.” ભાવડે કહ્યું.
“ ખરાખર છે...અને કાલ તે અગિયારસ છે... રાઘવ પણ આવવાના’
“ હા...હુ'ને રાઘવ વહેલા નીકળી જશુ તુ... તારે ડેલી અધ કરીને ઘરમાં રહેજે.. કહે તે દમયતી આવે એવી ગેાઠવણુ કરું.”
ના.. મને કોઇ પ્રકારના ભય નથી.” ભાગ્યવતીએ
કહ્યુ.
''
17
ત્યારપછી અને વાતા કરતાં કરતાં સૂઈ ગયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org