________________
૧૨
મધુર સ્વપ્ન!
ભાવડ અને ભાગ્યવતી શ્રી જિનેશ્વર ભગવતની પૂજા કરીને ઘેર આવ્યાં ત્યારે ડેલી ઉઘાડી હતી. ભાવડે કલ્પી લીધુ` કે રાઘવ આવી પહેાંચ્યા લાગે છે.
આકાળ એટલેા ઉત્તમ હતા કે લેાકેા કયાંય મહાર જાય ત્યારે ડેલીએ તાળું નહેતા વાસતા... ખાલી સાંકળ ચડાવીને જતા. કારણકે ચારી એ મહાપાપ છે. એવી સંતપુરુષાની વાણી માનવીના પ્રાણ સાથે જડાઈ ચૂકી હતી. પેટ ન ભરાય તે ફેાડી નાંખવુ. સારું પણ કોઈને ત્યાં ચારી કરવી એ મહાપાપ છે. એમ મેાટા ભાગની જનતા સમજતી હતી. તે કાળે લેાકેાને માર્ગદર્શન આપનારા ત્યાગી, મુનીઓ, સતા, ભક્તો અને પવિત્ર સાધુએ જ હતા. ભારતવર્ષના સાચા લેાકનેતાએ પણ તેએ જ હતા. જનતાનું નૌતિક સ્તર ઊંચુ'રહે એટલા તેએ જાગૃત રહેતા હતા અને કાઈપણ પ્રકારના સ્વાર્થ વગર લેાકેાને ઉપદેશ આપીને સન્માર્ગ દેખાડતા.
આમ છતાં અનિષ્ટોના અંત વિશ્વમાં કદી આન્ગેા નથી. જો આળ્યે હાય તા રામરાજ્યમાં સીતાજી પર વ્યંગ કરનારા ધેાખી પાકચેા ન હેાત ! શ્રીકૃષ્ણે યુગમાં પણ કસા, જરાસ’ઘેા, ક્રિચકા અને કૌરવા જન્મ્યા જ ન હોત. અનિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org