________________
મિત્રનાં લગ્ન !
૧૧૩
આવક થતી હતી. ભાગ્યવતીને કઈવાર દાનભાવનાના કારણે સહજ સંકેચ થઈ જતો. કારણ કે મનમાં તીવ્ર ભાવના હેવા છતાં તે મુક્ત મને દાન આપી શકતી નહોતી. આમ છતાં બંને માણસે યથાશક્તિ સ્વલ્પ પણ દાન કરી લેતાં.
અને એક સંધ્યા સમયે ગંગદાસ ભાવડશેઠને આંગણે આવ્યું અને ભાવડના ચરણમાં પડતાં બેલી ઉો “શેઠજી, આપના શબ્દ પર વિશ્વાસ ન રાખવાનું પરિણામ મારે ભેગવવું પડયું.”
ભાવડે આશ્ચર્ય ભર્યા સ્વરે કહ્યું : “હું કંઈ સમજો નહિ.”
ગંગદાસે શ્રીપત શેઠની વછેરી પિતે કેવી રીતે ખરીદી તે વાત કહી અને ઉમેર્યું: “શેઠજી, વછેરી રૂપવાન હોવા છતાં અને સંભાળપૂર્વક હું એને કેળવતે હોવા છતાં ચાર દિવસ પહેલાં જ આપે જે પગની વાત કરી હતી તે પગ ભાંગી ગયે...”
ભાવડે ગગદાસને ય આપ્યું અને ગંગદારૂ વિદાય થ.
ભા. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org