________________
જાળ તુટી ગઈ !
૧૩૩
પ્રશ્ન ઊભે! યે હતે.... પણ આવા કામમાં ઉતાવળ ન શેભે.....આમ વિચારી તે ખેલી: “બા, હવે હું રજા લઇશ.....તમારી વાતુ મારા હૈયાને ટાઢક આપે છૅ..... અપાર ટાણે મને કાંક નવરાશ મળે છે... જો આપ આજ્ઞા આપા તા કાઈ કોઈવાર દર્શન કરવાં આવતી જઉં.”
“ દર્શન કરવા નહિ' એન... મળવા જરૂર આવજો... દર્શન તેા સંતપુરૂષોના ને ભગવાનનાં હાય....” ભાગ્યવીએ કહ્યું.
જમના ઉડ્ડી....વિવેકની વેલડી બનીને ફરીવાર ભાગ્યવતીને નમી પડી અને વિદાય થઈ.
ભાગ્યવતી ખડકી અધ કરીને પુનઃ ચાખા વીણવા બેસી ગઈ.
፡
આજ સુધી “ ઘરમાં નાનું બાળક રમતુ' હાય તા સારું ’” એવે વિચાર પણ ભાવડને કે ભાગ્યવતીને આવ્યા નહાતા.
નારી ચયની પ્રતિમા છે એમાં કાઇ સ`શય નથી.... પરંતુ માતૃત્વ પ્રાપ્ત કરવાની ભાવના તેને સહજ વરેલી હોય છે. તે પેાતાના સંસાર જીવનની સફળતા માતૃત્વમાં જ જોતી હાય છે. જો નારી આવી ભાવના ન રાખે તે સ`સારમાંથી એક મહાપ્રજાના લેાપ જ બની જાય.....પર'તુ માનવ જાતને અમ્મર રાખનારી નારી અનંત દુઃખ સહીને પણ માતૃત્વના ગૌરવને પેાતાનું એક મગળ કવ્ય માનતી રહી છે.... જમનાએ ભાગ્યવતી સમક્ષ આ પ્રશ્ન ઊભા તા કર્યાં હતા. જમના આ પ્રશ્ન પાછળ પેાતાની જાળ બિછાવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org