________________
જળ સામે જાળ !
૧૪૫ “હા શેઠાણી....” બહારથી જમનીએ કહ્યું.
ભાગ્યવતીએ ડેલી ઉઘાડી...જમની અંદર આવતાં બેલી : “આજેય કાંક કામ લઈને બેઠાં લાગો છે.”
ભાગ્યવતીએ ડેલી બંધ કરીને સાંકળ વાસતાં કહ્યું “ કામ એજ સ્ત્રીનું ભૂષણ છેને?”
શેઠાણીબા, તમે પણ હદ કરો છે.” કહી જમની અગ્રસર થઈ.
બંને ઓસરીમાં આવ્યાં. ભાગ્યવતીએ જમનીને બેસવા એક ચાકળો મૂકો અને પોતે પોતાના સ્થાને બેસી ગઈ
જમનીએ કહ્યું, “શેઠાણબા, લાવે મગ ભરડી દઉં...”
“ ના બહેન, હવે તે એક ટોયું ય પુરા નથી. આપણે ઘડીક વાતું કરીએ. તમે ગઈ કાલે મને કોક જોગીની વાત કરી હતીને....”
“ હા બા. ભારે સમરથ છે. ”
ઈ કેદી આવવાના છે ?”
* બે દિવસથી આવી ગયા છે... કેટલુંય માણસ આવે છે...?”
“ તે ઉતર્યા છે કયાં ?”
જેગી કાંઈ ગામમાં તે ઉતરે નઈ. દેવળની વાડીએ ઉતર્યા છે. હજી બે દિવસ રોકાવાના છે.”
તે હાલ્ય...એકવાર એમના દર્શન કરી આવીએ...” ભા. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org