________________
૧૩૬
ભાવડ શાહે
હતી. ડેલીની સાંકળ ખખડતાં જ તે ઊભી થઈ ને બેલી : “ આવા જમનાબેન...
ડેલી ઉઘડયા પછી જમના અંદર દાખલ થતાં એલી : ખા, હું આવી છું. એમ કેવી રીતે પારખી ગયાં ?” “ એમાં પારખવા જેવુ... કાંઇ નહાતુ.....તમારા સિવાય કેણુ હાય ? ’’
66
શું કેાઈ સગાંવહાલાંએ નથી આવતાં ? ” “ સવારે દહેરાસરમાં સહુ ભેગાં થઇ જાય ..અને બેન, સહુ સમયને નમન કરવાં હાય છે....આજ તે તમે બહુ આનંદમાં લાગે છે.”
''
હા મા. ” એક ચાકળા પર બેસતાં જમના બેલી : “ મને એક વાતના ખટકા રહેતા હતા....જો આપના ખાળે એકાદ કુલ રમતું હોય તો આપના સમય ભારે આનંદમાં જાય...આજે જ હું એક વાત જાણી આવી છું.
""
ભાગ્યવતી પ્રસન્ન હાસ્ય સહિત જમના સામે પ્રશ્ન ભરી નજરે જોઈ રહી.
જમનાએ કહ્યું: “મા, તમે આ બાબતમાં ઉપેક્ષા રાખી ઈ બરાબર નથી. અમારે રાજ-રજવાડામાં આવુ' હાય તે સારા નામી ૌઢની દવાયું કરાવે ને એવે કોઇ દોષ હાય તા જરૂર દૂર થાય ને ખેાળાના ખુંદનાર આવી પડે. વૈદની દવા કામ ના કરે તેા પછી ભાગ્યના દોષ ગણાય અને ઈ દોષ દૂર કરવા માટે સંત મહાત્માના આશિર્વાદ અસ થઇ પડે...મે' આવી ઘણી બેનુને જોઈ છે...દવાખવા કાંઇ નહિ....સંતના આશિર્વાદથી, લાભ થઈ જાય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org