________________
૧૪૨
“ કંઈ નહિ...કદાચ મારાથી કાઈ પર અન્યાય
થઇ જાય.”
ભાવડ શાહે
“ છતાં....”
“ જમનીએ કાંતા એ વાત ખાટી કરી હોય.... પુરુષના સ્પર્શથી નારીની કાયામાં જે ઉલ્લાસ રમત્તા હોય છે, તે મને જમનીમાં દેખાયેા હતા...પણ મેં ધ્યાન ન આપ્યુ. મારે શા માટે પરાયા જીવતરમાં ઢાકીચું .
કસ્તુ' જોઈ એ ? ”
“ જો તારુ અનુમાન સાચું હોય તે! જમની ગમે તે કોઈ હેતુ સાથે આવે છે. આપણી પાસે કે એવા કોઈ હેતુ હોય. છતાં ફરીવાર એનું મન પારખવાના પ્રયત્ન કરજે. સ્ત્રીએ વાત સહેલાઈથી મહાર કઢાવી શકે છે.”
Jain Education International
“ મને પણ નવાઈ લાગે છે... આપણી પરિસ્થિતિ કંઈ આજકાલની આવી નથી... અને આપણી સ્થિતિની વાત લેાકેાથી અજાણ પણુ નથી. જમનીએ હમણાજ આપણી વાત સાંભળી અને તે મને મળવા આવી. આ ન માની શકાય એવું છે....પરતુ હવે આપ કહેા છે તે રીતે હુ એના મનને ઢઢાળીશ . ” ભાગ્યવતીએ કહ્યું.
“ આમ તેા આવેા કોઈ જોગી આવ્યેા હોય એવુ* મે' સાંભળ્યુ' નથી. કારણ કે આવા ચમત્કારિક પુરુષની વાત વાયરે ફેલાતી હોય છે...છતાં કાલ હું પણુ આ અંગેની તપાસ કરી જોઈશ. ” ભાડે કહ્યુ
For Private & Personal Use Only
કઈ ધન નથી આવે તે તું સ્ત્રીના મનની
www.jainelibrary.org