________________
જાળ તુટી ગઈ !
૧૩૧
આવીશ....આજ સમા મળી ગયે! એટલે આવી ચડી. ” કહી જમનાએ બે હાથ જોડીને નમન કર્યાં.
*
ભાગ્યવતીએ તરત તેના બંને હાથ પકડી લેતાં કહ્યું. “ જમનાબહેન, મને દોષમાં ન મૂકેા...હું પણ તમારા જેવી જ સુખદુઃખ વચ્ચે રહેનારી એક સામાન્ય સ્ત્રી છુ.” “ મેં સાંભળ્યુંતું કે એક દી આપને ઘેર દાસદાસીએ ને ઢોરઢાંખરના પાર નહેાતા...”
ચડતી પડતી સૌના માથે આવ્યા કરે છે..” ખરું છે શેઠાણી, પણ સુખનાં શીખથી નીચે પડીએ એટલે દુઃખ તે થાય જ ને! થોડા દી પહેલાં મહારાણી પાસે એક બહેન મળવા આવ્યાં હતાં...વાત વાતમાં ચડતી પડતીને પ્રસગ આવ્યો એટલે એ અહંને આપની વાત કરી...કહેતાંતાં કે હીરા, માણેક, મેતીને એવા ઝવેરાતનાં દરદાગીનાંના તે આપને ત્યાં કાઈ પાર નહાતા.
""
40
ઃઃ
“આ સાંભળીને જ તમે આવ્યાં લાગેા છે...”
ረ
હા શેઠાણી, ઉમ્મરે તે આપણે સરખાં લાગીએ છીએ...મનમાં જરા કુતૂહલ જાગ્યું ને..”
“ ભલે આવ્યાં બેન, બાકી સુખની ટોચેથી નીચે નથી પડયાં....પણ સુખના કાદવમાંથી બહાર નીકળી શકયાં છીએ. તે દી નિરાંતે ઊંઘ નહાતી આવતીને પુરી ભુખ પણ નહાતી લાગતી. આજ અને એય માણસને બધી વાતની નિરાંત છે...લેાકેા માને છે કે અમે ભારે દુઃખી છીએ. પણ ખરું કહું છુ. ખહેન, દુઃખ જેવું અમને ભાગ્યવતીએ સ્વાભાવિક સ્વરે કહ્યું.
કાંઇ નથી. ,,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org