________________
ભાવહ શાહ
સારું...જે તારે વાળુ કરીને ભૂપગઢ જવાનું છે.” “જેવી આજ્ઞા. ત્યાં જઈને....”
માને અહી તેડી આવવાનાં છે. કાલ નમતા બપોરે નીકળજેઅને આરતી ટાણે આવી જજે.”
“તે કાલ સવારે જાઉ તોય ચાલશે. ભુપગઢ કયાં છેટું હતું. ચાર પાંચ ગાઉને પંથ છે... આંખના પલકારામાં પહોંચી જઈશ.”
“તારે એકલાને નથી જવાનું તારાં બેન પણ સાથે આવવાનાં છે. ”
“ભલે તઈ. બીજું કાંઈ ”
ના...કાંઈ કહેવાનું હશે તો તારા બેન તને કહેશે. તું હવે વાળુ બાળુ પતાવીને તૈયાર થઈ જા.”
“જી..” કહીને શ્યામસિંહ નમન કરીને ચાલ્યો ગ.
શ્યામસિંહના મનમાં આનંદ પણ થો. બેન સાથે આવવાના છે એટલે જ મની પણ સાથે જ હશે, અને તેની સાથે ભાવડની વહુ અંગેની વાત કરવાની તક મળી જશે.
લગભગ બે ઘટિકા પછી એક રથ અને પાંચ અશ્વારોહિ ભુપગઢ જવા વિદાય થયા.
રથમાં મહારાણું અને બે વાનડીઓ બેઠી હતી. એ બેમાં એક જમની પણ હતી. પાંચ અસવારોમાં ચાર રક્ષકો હતા અને એક શ્યામસિંહ હતો.
પથ લાંબે નહોતે... માત્ર ચાર ગાઉન પંથ હતા. છેલ્લા એક મહિનાથી મહારાજાના માતુશ્રી ભુપગઢ ગયાં હતા. આજે સવારે જ માને સંદેશો આવ્યા હતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org