________________
૧૨૨
ભાવડ શાહુ
જમની ઓરડામાંથી બહાર નીકળી કે તરત શ્યામસિંહ ઊભો થશે અને તેના તરફ જતાં બાઃ “જમની..”
“કેમ બાપુ.” કહેતી જમની ઊભી રહી.
શ્યામસિંહે નજીક આવી ધીમા સ્વરે કહ્યું : “એલ્યો. એારડામાં મારી પથારી થાય છે. ”
મને ખબર છે .” “મારે તારી હાર્યો થોડીક વાતું કરવી છે.”
જમની હસતાં હસતાં બેલી : “તમે પણ ગજબના છે. સમે કસમે કે એવું કાંઈ વિચારે જ નઈ....મારે મહારાણી પાસે સૂઈ રહેવાનું છે..વાતું ધીરે ગયા પછી
થાશે. "
- શ્યામસિંહ કંઈ કહેવા જાય તે પહેલાં જ મહારાણી માના ઓરડેથી બહારે આવ્યાં અને જમની તરફ જતાં ઓલ્યાં : “જમની...”
આવી બા...” કહેતી જમની પાછી વળી અને શ્યામસિંહ સામે જોઈને ઉતાવળા અવાજે બોલીઃ “બાપુ, આપની પથારી એલી કેરના એારડે થાય છે. મારાં બાની, ફિકર કરશે નઈ.”
શ્યામસિંહની આશા ન ફળી. જમની એના ઓરડે ગઈ જ નહિ. કેવી રીતે જાય ?
બીજે દિવસે પણ નીરાંતે વાત કરી શકાય એ મેકે ન મળે....અને નમતા બપોરે તો સહ કાંપિલ્યપુર તરફ માને લઈને પાછાં વળ્યાં.
શ્યામસિંહની પત્ની રોજ અપરા સમયે મહારાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org