________________
રાજાના સાથે !
વિશ્વમાં અનાદિકાળથી ગુણુ અને અવગુણ, શુભ અને અશુભ, પાપ અને પુન્ય, શિયળ અને વ્યભિચાર વગેરે 'ઢો ચાલ્યાં જ આવે છે. જે રાજા ગુણવાન અને સદાચારી હાય તેા શુભતત્વા રાજ માર્ગ બને છે. રાજા પાપી અને દુષ્ટ હાય તા અશુભતત્ત્વે રાજમાર્ગ બને છે. અર્થાત્ જનતાને દોરવણી આપનારા મળે! જેવાં હાય તેવી જ જનતા ઘડાતી હાય છે.
Û
રાષ્ટ્રમાં પરદુઃખભંજન મહારાજા વિક્રમાદિત્યનું રાજ્ય હતું. સમગ્ર રાષ્ટ્રમાં સૌંસ્કાર, સદાચાર અને સતાષ રૂપી રાજમા શોભી રહ્યો હતા.
પરંતુ રાજમા મહાન હોય ત્યારે કાઈ કોઈ કેડીએ અશુભતત્વેાથી ભરેલી હોય છે. કાંપિલ્ગપુરમાં લાક દરેક વાતે સુખી હતા. તપનરાજ પણ પ્રજાને સુખી રાખવામાં પેાતાના ધમ સમજતા હતા. પ્રજાની બહેન દીકરીયુ' ને તે પેાતાની જ બહેન દીકરીયુ' માનતા હતા. કાઈ હરામખારે કાઇ બહેન દીકરીની છેડતી કરી હાય કે મશ્કરી કરી હાય તે તપનરાજ તેને એવી આકરી સજા આપતા કે એ સજા જોઇ ને જ એવી વૃત્તિના માણસા આપે।આપ શાંત થઈ જતા. શ્યામસિંહ નામના તપનરાજને સાળા ભારે દુષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org