________________
રાજાની સાથે !
119
મધ્યાહ્નના સમય કયારના વીતી ગયેા હતેા. શ્યામસિ’હુ ગામને ગેદરે આવેલી એક વાડીએ લીમડા નીચે ખાટલેા ઢાળીને બેઠા હતા. આ વાડી તેના સાથીની હતી અને અવારનવાર તે અહી આવતા હતા.
બાજુના ખાટલા પર તેના સાથી દેવળ એઠા હતા... અને વાત કરતા હતા. વાતવાતમાં શ્યામસિંહે કહ્યું : ♦ દેવળ, એલી વાતનું તે! તેં કાંઇ ન કર્યું....
66
બાપુ, ઇ કામ થાય એવું નથી. ભાવડ શેડ આજ ગરીબ છે પણ એક વાર આ નગરીના મોટા શ્રીમત ગણાતા હતા, એની ઘરવાળી સામે નજર નાખવાની કાઇ કેડી મળતી નથી.’
,,
“ જો દેવળ, આ કામ પાછળ ગમે તેટલુ ધન ખરચવું પડે તે હું ખરચવા તૈયાર છુ....મને એક વાતને વિશ્વાસ છે કે ભાવડ અત્યારે સાવ રાંક ની ગચા છે... પેટ ખાતર ખંભે પેાટક' ઉપાડીને રાજ આઠ દસ ગાઉના પથ પણ ખેડે છે ને કહેવાય છે કે માંડમાંડ રોટલા રળી ખાય છે. આવા સંચેાગેામાં એની ઘરવાળીને ધનથી જરૂર લલચાવી શકાય.”
દેવળે એ પળ વિચારીને કહ્યું : - બાપુ, ભાવડ ભારે ટેકોલેા છે...ઘરખર માલ મિલકત બધુ વે'ચીને પણ તેણે વ્યાજ સહિત દેણુ' ચૂકવ્યું હતુ' અને આવી નળી દશામાં પણ કાઇને ત્યાંથી ઉધાર લેતેા નથી ને કેાઈ પાસે હાથ પણ લાંખા કરતા નથી.”
‘હું ભાવડનું કયાં કહું છું...એની ઘરવાળીનુ કહુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org