________________
મિત્રનાં લગ્ન !
૧૦૭
સારા સારા ઘોડા પારખુ વછેરીને જોઈને ભારેભાર વખાણ કરતા ગયા છે. મને ભાવડશેઠની વાત સમજાતી નથી.”
“છતાં એક વાત તે ચેકસ છે કે આખા સૌરાષ્ટ્રમાં આ જુવાન ભાવડશેઠ જેવો બીજો કોઈ ઘોડા પારખું છે નહિ. તમે જોયું નહિ, વછેરી કેટલી ચપળ બની ગઈ હતી? ભાવડશેઠે કાન પર કાંક કયું કે તરત વછેરી સાવ શાંત થઈ ગઈ હતી.” તલકચંદે કહ્યું.
ભાવશેઠ અશ્વવિના પુરેપુરા જાણકાર છે એમાં તે કોઈનો બેમત નથી. પણ આ ભવિષ્યવાણી તેમણે કેવી રીતે કહી એ મારાથી સમજાણું નહિ.” નેમચંદે કહ્યું.
“ગંગદાસ તે બંદર પર જ છે ને ?” “હા...”
“એને આપણે ભાવડશેઠને મત જણાવશું..કારણ કે જે શાંતિથી ભાવડશેઠે વછેરીને તપાસી હતી તે શાંતિથી ગંગદાસ તપાસી શકો નહતો.”
“બરાબર છે...” નેમચંદે કહ્યું.
સંયા પહેલાં બંને બંદરે પહોંચી ગયા. ભાવડ. પિતાના રોજના સમયે ઘેર પહોંચી ગયે હતે.
| નેમચંદે પિતાના શેઠને ભાવડ શેઠને અભિપ્રાય દર્શાવ્યો. શ્રીપતશેઠે તરત ગંગદાસને બોલાવ્યો અને ભાવડે જે કહ્યું હતું તે જણાવ્યું. ગંગાદાસે કહ્યું : “ભાવડ શેઠ જેવો ઘેડા પારખુ બીજું કોઈ નથી. પણ મોટે વૈદ કેઈવાર એવી થાપ ખાઈ જતું હોય છે કે દરદને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org