________________
માં આનંદ !
..
ભાવડે કહ્યું: “ હવે તુ જમી લે, પછી ચાવિઆર વાળવાના સમય નહિ રહે.’
ફરી તરફ ઊ`ચી નજરે જોતાં ભાગ્યવતીએ કહ્યુ : હજી ઘણીવાર લાગે છે. તમે ખ'ને જમી લ્યેા પછી....? ’ વચ્ચે જ ભાવડે કહ્યું : “ મારે હવે કશુ' નહિ જોઈ એ....આ પડિત મહાશયની હુ' કાંઈ કલ્પના કરી શકતા નથી....પણ બ્રાહ્મણેા ઘણા ઉદાર હૃદયના હાય છે. જે મળ્યુ એમાં સતાષ માની લે છે.”
નહિ.”
.66
''
નારાયણ ખેલ્યા : તમે મૂળ વાત તે મને કરી જ
૯૫
ભાભીએ કહ્યું : “ તમે જમી લ્યા પછી કહીશ.... વાત મનગમતી હોય તે પણ માનવી પૂરુ' જમે નહિં.... ધરાઈ જાય અને અણુગમતી હોય તે! ભૂખ કે ચિ કશું રહે નહિ.”
આમ કહીને લાગ્યવતી રસેાડામાં ચાલી ગઈ. અને મિત્રોએ ભજનના પ્રારભ કર્યાં. જમતાં જમતાં નારાયણે કહ્યુ’: “ભાઈ મારી ભાભીની તપાસનુ' પરિણામ શું આવ્યું?” “ મિત્ર, તારી ભાભી વાણીયાની દીકરી છે....મગનુ નામ કયાંથી પાડે ? હુ તેા હજી થોડીવાર પહેલાં જ આખ્યું... હાથ પગ લેાતા હતા ત્યાં તુ' આવી ચડયા.’
•
“ તે પછી આ ચકા મહારાજની મીઠાઈ.... “ તું રાતે આવીશ એમ ધારીને જ હુ લેતા આન્ગેા હતા...રાજ અમારે ત્યાંથી એમને એમ અમારે। જીવ મળે ! ” ભાવડે કહ્યું.
જવુ પડે ને
,,
Jain Education International
For Private & Personal Use Only
""
www.jainelibrary.org