________________
ભાવડ શાહ
નારાયણના આગ્રહને માન આપીને બંનેએ ત્યાંજ ભાજન કાર્ય પતાવ્યુ
લગ્ન તરતનાં હાવાથી....માત્ર ૫દર જ દિવસના ગાળામાં સઘળી તૈયારી કરવાની હતી.
૧૦૨
મધ્યાન્હ પછી ભાવડ અને ભાગ્યવતી ઘેર આવ્યાં. એ વખતે ડેલી પાસે એક માનવી અશ્વનુ` ચેાકડુ' પકડીને ઊભા હતા.
ભાવડે તેના સામે જોઇ કહ્યું: “કાનુ કામ છે ભાઈ ? ” ભાવડ શેઠને મળવુ છે.”
''
ભાગ્યવતી ડેલી ઉઘાડીને અદર ગઈ હતી. ભાવડે
66
કહ્યુઃ હુ જ ભાવડ....આપ અંદર પધારે.”
ભાવડની પાછળ પાછળ પેાતાના અશ્વ સાથે તે માણસ ડેલીમાં દાખલ થયેા. ભાડે તેની ઘેાડી એક ખીલે બાંધી અને ચાર પૂળા ઘાસના નાખ્યા. ત્યાર પછી એસીમાં ઢાળેલા ખાટલે મેમાનને બેસાડીને કહ્યુ' : “ આપ કયાંથી પધારો છે. ? ”
''
“હું બંદરેથી આવુ છુ.... વલ્લભીપુરને વતની છુ અંદરના શ્રીપત શેડની વછેરી મારે લેવી છે....એટલે આપને તસ્દી આપવા આવ્યું। છુ.”
“ કઈ વાતની તસ્દી ?
""
“ આપ અશ્વવિદ્યાના જાણકાર છે. શ્રીપતશેઠની વછેરી જોઈ ને આપ કહે તે। હુ' ખરીદી લઉં...આમ તે વીસ સુવર્ણ મુદ્રામાં વાત થઇ ગઇ છે....માત્ર આપના અભિપ્રાય ઉપર મધુ ખાકી રાખ્યુ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org