________________
માં આનંદ!
૯૩
ભાવનાને હ ંમેશ માટે એક પુરુષના ચરણમાં સમર્પિત કરે છે તે આવી ૫'ચાતમાં શા માટે પડે ? ”ભાગ્યવતીએ પ્રશ્ન કર્યાં.
આમ રસભરી ચર્ચામાં રાત્રિના બીજો પ્રહર પુરા થયાની ઝાલરી રણકી ઉઠી એટલે નારાયણ બંનેને નમન કરીને પેાતાને ઘેર જવા વિદાય થયા.
ભાવડ ફેરી કરીને ગામડેથી કયારે આવે છે તે વાતની નારાયણને ખબર હતી એટલે તે સ યા પહેલાં જ નિવૃત્ત થઈ ને ભાવડના ઘર તરફ નીકળી ગર્ચા.
ભાવડ ઘેર આવી ગર્ચા હતા. ગરમ પાણીએ હાથ પગ ધેાઈ જમવા બેસવાની તૈયારી કરતા હતા. ત્યાં નારાયણે ડેલી ખખડાવી.
ભાગ્યવતી ગાય દોહી રહી હતી. ભાવડે ઉઠીને ડેલી ઉઘાડી....મને મિત્રા અંદર આવ્યા. ભાવડ ભાજનના પાટલા સામે મૂકેલા ચાકળા પર બેઠા અને નારાયણ તેનાથી થાડે દૂર એક બીજો ચાકળા નાખીને બેઠા. ભાવડે કહ્યું : “ નારાયણુ, એક મુશ્કેલી અમને બહુ નડે છે...'' “ કઈ ? શુ મારાં ભાભી રાજપુરાહિતને ત્યાં નથી જઈ શકયાં ? ?
66
તારા મનમાં જાગ્યે ખીજી કાઈ વાત જ નથી લાગતી...હુ' મારી મુશ્કેલીની વાત કરું છુ.....
""
,,
“કેમ શુ થયું છે ? ”
ઃઃ
તુ' જૈન નથી પણ બ્રાહ્મણ છે એ એક મેટી મુશ્કેલી છે...કારણકે જાત જવાના ભયે તું અમારે ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org