________________
૪
ભાવડ શાહે
ભાજન લઈ શકતા નથી...એક મિત્ર ભોજન નલઈ શકે ત્યારે ખીજા મિત્રને કેટલુ' દુ:ખ થાય ?
“ એહ ! પણ એમાં મારા શે। દોષ ? ”
અમારા જૈન ધર્મમાં ઘણી મોટી ઉદારતા પડી છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ર ગમે તે જૈન ધમ પાળતા હાય પછી એકબીજાથી અભડાવાના ભય નહિ. અમારા સ્વામિવાત્સલ્ય નામના ભાજત સમાર‘ભમાં જૈન ધર્મ પાળતા હરકેાઈ એક સાથે જ ભાજન લઈ શકે.... પણ આજ તા તારી ભાભીએ તારા માટે જુદી જ વ્યવસ્થા કરી છે.”
નારાયણ કઈ કહેવા જાય તે પહેલાં જ ભાગ્યવતી દૂધનુ' એઘરણુ' લઈને આવી પહેાંચી અને નારાયણ સામે જોઈને ખાલી : “ આજ તા બહુ વહેલા આવી ગયા ? ” “ મારી ગરજે વહેલું આવવુ પડયુ છે... આવતી કાલે તે વાદાન થવાનુ જ છે...”
“ એટલા માટે તેા આવતી કાલે તમારા ભાઈ ગામડે જવાના જ નથી ! ” કહી ભાગ્યવતી રસેાડામાં ગઈ.... સ્વામી માટે થાળી પીરસીને લઇ આવી અને ભાવડના પાટલા પર મૂકી ત્યાર પછી એરડામાં ગઇ અને મીઠાઇને એક નાના દડા લઈ આવી. એક કારી થાળીમાં મીઠાઈ મૂકી બેલી : “ આપણા ચકા મહારાજની મીઠાઇ છે.. હુ'
•
દૂધ આપુ' છું પાણી પણ શુદ્ધ રાખ્યુ' છે.” કહી તેણે ઉત્તરની રાહ જોયા વગર એક ત્રાંબાના લેાટા ભરીને નારાયણ સામે મૂકો. ત્યાર પછી દૂધનાં એ ત્રાંસળાં ભરીને ખ'નેની સામે મૂકયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org