________________
૬માં આનંદ!
વચ્ચે જ ભાવડે પાટલેા ઢાળીને બેસતાં કહ્યું “ અહીં આવ...હું તને ખુલાસા કરુ છું...જૈનધમ અહિંસાને અગ્રસ્થાન આપે છે એ તે તું જાણે છે ને ?” હા...”
re
“આ રીતે થાળી ધાઇને પીવામાં પણ અહિં’સાનું પાન છે...આમાં એઠવાડ રહી જાય....બહાર પડે અને કોઈ જીવજંતુ એ ખાવાનાં લેાલમાં મૃત્યુ પણ પામે....એ સિવાય આરોગ્ય શાસ્ત્રની દૃષ્ટિ પણ રાખવામાં આવી છે. જમવા બેસનાર જને આવા નિયમ રાખ્યા હાય એટલે તે વધારે પડતુ જમી શકે નહિ....પેટની જરૂરિયાત પુરતુ જ લ્યે. એટલે તેનું આરેાગ્ય ખરાખર સચવાય....વળી એઠું મૂકવાથી અન્નના જે બગાડ થતા હાય તે પણ થાય નહિ...અહિં`સાનુ પાલન થાય અને ભાજન ઉપરાંત તરત પાણી પીવાને જે આરેાગ્ય શાસ્ત્રના નિષેધ છે તે પણ જળવાય. કારણ થાળી ધેાઇ ને પીવામાં જે પાણી જતુ' હાય તે થાળીમાં વધેલા અન્નાદિ રસવાળુ' જ હાય છે.”
692
“ તમે જૈનોએ ખૂબ ઝીણુ કાંત્યુ' લાગે છે...મારે પણ આવે નિયમ અમલી મનાવવા પડશે....અમને તે આવે વિચાર પણ આવતા નથી અને ઘણીવાર અમે પતરાવળાં એ થી ભરેલાં જ છેડી દઈ એ છીએ.” નારાયણે કહ્યું..
અને મિત્રો આ ચર્ચા કરતા હતા ત્યાં ભાગ્યવતી બધાં ઠામવાસણ કાઢીને એસરીમાં આવી ને બેલી : “તમે અને ઘેાડીવાર વાતેા કરી લ્યેા. હું મારુ' કામ પતાવીને હુમણાં જ આવુ... ....”
સાં. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org