________________
માં આનંદ!
મનમાં પડયુ છે ને મારી ભાભી કળી ગયાં. આ વાત નથી સમજાતી !”
“ તઇ તમે મોટા પડિત શેના? કાશીએ જઈને કેવળ અક્ષરે સાથે જ ભાઇબંધી કરી લાગે છે! અમને અક્ષરની માયાજાળમાં દિશા ન સૂઝે પણ મનની વાત સૌથી પ્રથમ માનવીના માઢા પર જ ઉપસી આવે છે...અને અમારા જેવા એછુ' ભણેલા સમજી જતા હોય છે ! પણ વાત શુ છે એ તે કહે.” ભાવડે નારાયણ પડિતના ખભે હાથ મૂકતાં કહ્યું.
,,
'
બાપુજીએ ગામની એક કન્યા મારે માટે શેાધી કાઢી છે....આજ મને વાત કરી હતી ને પરમ દિવસે મારું સગપણ થવાનું છે. હુ· આજ વહેલા એટલા માટે આવ્યે
""
66
te
<< કન્યા કેવી છે એની તપાસ કરવી છે એમ જને ?” ભાગ્યવતીએ હસતાં હસતાં પ્રશ્ન કર્યાં.
“ હા ભાભી, અહીંના રાજપુરોહિતની કન્યા છે.... કન્યા પણ સેાળ વરસની થઈ ગઈ છે....”
“ એમ કેમ ? બ્રાહ્મણ્ણા તેા અગિયાર વરસે જ પરણાવી દેતા હોય છે.”
“ શાસ્ત્રને નિયમ એવેા નથી પણ રૂઢી એવી છે.... રાજપુરહિતે મારી રાહુ જેવા ખાતર જ પાંચ વરસ કાઢયાં છે...”
“ તે' કન્યાને જોઇ છે કે નહિ ? ”
“ મને આજે જ વાત કરી....ોયા જાણ્યા વગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org