SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ માં આનંદ! મનમાં પડયુ છે ને મારી ભાભી કળી ગયાં. આ વાત નથી સમજાતી !” “ તઇ તમે મોટા પડિત શેના? કાશીએ જઈને કેવળ અક્ષરે સાથે જ ભાઇબંધી કરી લાગે છે! અમને અક્ષરની માયાજાળમાં દિશા ન સૂઝે પણ મનની વાત સૌથી પ્રથમ માનવીના માઢા પર જ ઉપસી આવે છે...અને અમારા જેવા એછુ' ભણેલા સમજી જતા હોય છે ! પણ વાત શુ છે એ તે કહે.” ભાવડે નારાયણ પડિતના ખભે હાથ મૂકતાં કહ્યું. ,, ' બાપુજીએ ગામની એક કન્યા મારે માટે શેાધી કાઢી છે....આજ મને વાત કરી હતી ને પરમ દિવસે મારું સગપણ થવાનું છે. હુ· આજ વહેલા એટલા માટે આવ્યે "" 66 te << કન્યા કેવી છે એની તપાસ કરવી છે એમ જને ?” ભાગ્યવતીએ હસતાં હસતાં પ્રશ્ન કર્યાં. “ હા ભાભી, અહીંના રાજપુરોહિતની કન્યા છે.... કન્યા પણ સેાળ વરસની થઈ ગઈ છે....” “ એમ કેમ ? બ્રાહ્મણ્ણા તેા અગિયાર વરસે જ પરણાવી દેતા હોય છે.” “ શાસ્ત્રને નિયમ એવેા નથી પણ રૂઢી એવી છે.... રાજપુરહિતે મારી રાહુ જેવા ખાતર જ પાંચ વરસ કાઢયાં છે...” “ તે' કન્યાને જોઇ છે કે નહિ ? ” “ મને આજે જ વાત કરી....ોયા જાણ્યા વગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004522
Book TitleBhavad Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1981
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy