________________
લાવડ શા
સથવારે મધવેા એ મને ઠીક નથી લાગતુ. એટલે તારી
· 77
સલાહ લેવા આવ્યેા છુ..
૯૦
''
તારા માતાપિતાએ કન્યા જોઇ છે કે નહિ ? ”
જ નક્કી કર્યું* દિવસ પછી
“ એમણે તેા બધી તપાસ કર્યો પછી છે....પરમ દિવસે વાદાન થશે ને પંદર લગ્નની વાત થાય છે.”
“ તને તારા માતાપિતા પર વિશ્વાસ છે કે નહિ ? ” વિશ્વાસ તેા છે જ...."
66
“ તેા પછી તારે ચિંતા શા માટે કરવી જોઈ એ ? કાઇ માબાપ પેાતાના પુત્રનુ અહિત ઇચ્છે ખરા ? ” ભાવડે નારાયણ સામે જોયું.
“ મને ખીજી કાઈ ચિંતા નથી....મારા બા-બાપુ કદી મારું અહિત ન કરે એમ હુ માનુ છુ....છતાં આ પ્રશ્ન એવા છે કે આખી જીંદગી સુધી મારે જ વેઠવુ' પડે. કન્યાના સ્વભાવની ને ગુણની કઈક ખખર પડી જાય તે મારે પેાતાને કન્યા જોવાની પણ અહુ ઈંતેજારી નથી.”
“નારાયણ, ઘણીવાર એવું મને છે કે આપણે અધી માજુની ખાત્રી કરી હાય છતાં પસ્તાવાને પાર રહેતા નથી. મારા જ દાખલે લેને. મારા માતા પિતાએ કન્યાને જોઈ ત્યારે તારી ભાભી ત્રણેક વર્ષની હશે. મને તે। કદી એની ખાત્રી કરવાના વિચાર સરખેાયે નથી આખ્યું....અને
આ નારીરત્ન આંગણે આવી ગયુ.....મને તેા ઘણીવાર એમ પણ લાગે છે કે મે ઘણા પાપ કર્યા' હશે પણ પુણ્યને કાઇ ચેાગ એવા પડી ગયા હશે કે હું રત્ન પામી શક્યો આમ છતાં તારા મનના સતાષ ખાતર એક કામ કરીએ ..”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org