________________
માં આનંદ !
24
“શું? ”
“ તારી ભાભી ગમે તે બહાને આવતી કાલે રાજપુરેાહિતને ઘેર જઈ આવે અને ખાત્રી કરી આવે...કેવળ તારા મનના સતેાષ ખાતર...મને તે આવી કાઈ જરૂર લાગતી નથી.”
૧
નારાયણે ભાગ્યવતી સામે જોઈને કહ્યુ': “ ભાભી, તમે શુ' કહેા છે ? ’
“ તમારા ભાઈના વિચારાથી હુ' જુદી છું એમ તે છે નહિ....હુ' તે ત્યાં સુધી કહું' છું કે ભાગ્યમાં સુખ લખ્યુ હશે તા અને કાઈ મિથ્યા કરશે નહિ અને ભાગ્યમાં સુખ નહિ હાય તે! બધી રીતે તપાસ કરવા છતાં દુ:ખ આવવાનુ જ છે. મારુ માને તેા માબાપની પસંદગીને માથા પર ચડાવી લે....પણ તમે એમ ન માનતા કે રાજપુરાહિતને ઘેર જવામાં મને કાઇ બાદ છે.’
“ તમારી વાત સાચી છે ભાભી....છતાં મારા મનમાં સતાષ ખાતર એક વાર તમે જઈ આવે.’
ભલે....રાજપુરાહિતને કન્યાએ કેટલી છે! ”
“ એક જ છે....'
“ એનું નામ સાંભળ્યુ છે !”
.
Jain Education International
હા....દમય’તી.”
ત્યારે મને હસ દૂતના સ્થાને વિરાજમાન કરવા આવ્યા છે કેમ ? ભલે....આવતી કાલે મારા દિયરની કૃતીકા અનીને જઈશ....
ત્યાર પછી તે ચર્ચા રસભરી અની ગઈ. ભાડે
For Private & Personal Use Only
www.jainelibrary.org