________________
વિયેાગનાં અશ્રુ !
રાઘવ આજ રોકાઇ ગચે હતા.
અને ભગવાન શ્રી નેમનાથ પ્રભુને જીહારવા ગયા... હજી આંગી ઉતરી નહેાતી. ભાવાલ્લાસથી ખ'ને દાદા સામે એસી ગયા.
ભવાનની અંગ રચના ઘણી જ સુંદર થઈ હતી. ઢન કરનારને સમયનું પણ ભાન નરહે અને ભગવતને એમને એમ જોયા જ કરે એવી આંગી રચાણી હતી.
ભગવાનનો અગ રચના જોતાં જોતાં ભાવડનાં નયના માત્ર સજ્જળ ન બન્યાં...આંસુની ધારા વહેવા માંડી.
પત્ની સ્વામીના અશ્વ જોઈ ને ચમકી. શુ' સ્વામીને આ સ્થળે પેાતાની નિધનતા હૈધે ચડી હશે ?
પૂજન આદિ કાર્યો પતાવ્યા પછી જયારે અને નીચે ઉતરવા માંડચા ત્યારે ભગવતીએ કહ્યું: “સ્વામી, આપને શુ’ યાદ આવ્યું હતું ? ”
“ કયારે ? ” ભાવડે કહ્યુ.
(6
આપણે જયારે દાદાના દરબારમાં બેસીને ભગવ'તની આંગી નિહાળી રહ્યાં હતાં ત્યારે આપના નયનેમાંથી અશ્રુ વહી રહ્યાં હતાં....આપને શુ' યાદ આવ્યુ` હતુ` ?” પત્ની સામે સહાસ્ય વદને જોઈ ને ભાવડે સામેા પ્રશ્ન કર્યોઃ “ તુ શુ' ક૨ે છે? ”
“ મારી કલ્પના આપના હૈયામાં કયાંથી પહેઊંચી
શકે ?
""
૬૭
'
ભાગુ, ભગવ'તેની અ'ગ રચના જોઈ ને મને અનંત ઉપકારી તી 'કર ભગવ'તનું સ્વરૂપ હુંચે ચડયુ'હતું'. દેવતાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org