SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ વિયેાગનાં અશ્રુ ! રાઘવ આજ રોકાઇ ગચે હતા. અને ભગવાન શ્રી નેમનાથ પ્રભુને જીહારવા ગયા... હજી આંગી ઉતરી નહેાતી. ભાવાલ્લાસથી ખ'ને દાદા સામે એસી ગયા. ભવાનની અંગ રચના ઘણી જ સુંદર થઈ હતી. ઢન કરનારને સમયનું પણ ભાન નરહે અને ભગવતને એમને એમ જોયા જ કરે એવી આંગી રચાણી હતી. ભગવાનનો અગ રચના જોતાં જોતાં ભાવડનાં નયના માત્ર સજ્જળ ન બન્યાં...આંસુની ધારા વહેવા માંડી. પત્ની સ્વામીના અશ્વ જોઈ ને ચમકી. શુ' સ્વામીને આ સ્થળે પેાતાની નિધનતા હૈધે ચડી હશે ? પૂજન આદિ કાર્યો પતાવ્યા પછી જયારે અને નીચે ઉતરવા માંડચા ત્યારે ભગવતીએ કહ્યું: “સ્વામી, આપને શુ’ યાદ આવ્યું હતું ? ” “ કયારે ? ” ભાવડે કહ્યુ. (6 આપણે જયારે દાદાના દરબારમાં બેસીને ભગવ'તની આંગી નિહાળી રહ્યાં હતાં ત્યારે આપના નયનેમાંથી અશ્રુ વહી રહ્યાં હતાં....આપને શુ' યાદ આવ્યુ` હતુ` ?” પત્ની સામે સહાસ્ય વદને જોઈ ને ભાવડે સામેા પ્રશ્ન કર્યોઃ “ તુ શુ' ક૨ે છે? ” “ મારી કલ્પના આપના હૈયામાં કયાંથી પહેઊંચી શકે ? "" ૬૭ ' ભાગુ, ભગવ'તેની અ'ગ રચના જોઈ ને મને અનંત ઉપકારી તી 'કર ભગવ'તનું સ્વરૂપ હુંચે ચડયુ'હતું'. દેવતાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004522
Book TitleBhavad Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1981
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy