________________
ભાવડ શાહ
જેની આરાધના કરતા હોય છે અને જે ત્રણલકના સ્વામી છે. છતાં કેવી વિમળ દશામાં રહે છે? ઈષ્ટને ઇચ્છતા નથી, અનિષ્ટોથી ગભરાતા નથી ! દરેક જીવને મુક્તિ સિવાય ઉદ્ધાર નથી....અને મુક્તિદાતાને આકાળમાં વિગ છે. એ વિગના કારણે મને એમ થયું હું કેટલે પાપી છું કે આજ સુધી ભગવાનને પામી શકે નહિ. એથી મારું હૃદય રડી રહ્યું હતું.”
ઓહ સ્વામી મને ક્ષમા કરો...મને થયું હતું કદાચ આપણી પરિસ્થિતિ હંચે ચડી હશે !”
નહિ ભાગુ, આપણી પરિસ્થિતિને વિચાર હું ઘરમાં પણ કરતા નથી તે મંદિરમાં કેવી રીતે કરું? અને હું ત્રણલેકના સ્વામી પાસે આવા આંસુ બિછાવીને હું શું પામી શકું?” 1 યથા સમયે બંને નીચે આવ્યાં.
સુરજબેને આપેલી સુવર્ણ મુદ્રાએ ઘણું વધી હતી. મોટા મુનિમને બોલાવીને ભાવડે પૂનમની નવકારસી જમાડવા માટે સુરજબેન સુંદરશેઠના નામે પચાસ સુવર્ણ મુદ્રાઓ આપી.
તેરસની નવકારસી ઘણું જ ભવ્ય બની... ચૌદશનો બંનેએ ઉપવાસ કર્યો. અને બીજના દિવસે તેઓ કાંપિલ્યપુર તરફ વિદાય
થયાં.
દાન વગેરે કાર્યમાં બેનની બધી સુવર્ણમુદ્રાઓ વાપરી નાખી અને જ્યારે તેઓ કાંપિલ્યપુરમાં પહોંચ્યા ત્યારે તેમની મુડીમાં માત્ર બે જ સુવર્ણ મુદ્રાઓ રહી હતી..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org