________________
190
ભાવ શા
રાઘવ આ ઉત્તરથી ભારે નિરાશ થયે....તેના નયના સજળ બની ગયાં. તે બેન્ચે : “ શેડજી, ભાઈએ ધી કરી છેતે મને એને નીભાવવાની એકાદ તક તા આપે.”
“ ભઇલા તે. શુ આછી ભાઇબધી નભાવી છે? ઘરબાર, ખેતી, ખેરૂં, છેકરાં બધાની માયા અળગી કરીને તું મારી સાથે આવ્યો...અમને યાત્રા કરાવી....મારગમાં અમને જરાય કામ કરવા ન દીધું.....આ શુ એછુ' માને છે ? ઘરમાં હજી છએક મહિનાના દાણા પડચો છે.... અમે કાઈ ખર્ચ રાખ્યા નથી...સચે!ગ પ્રમાણે રહેતાં મન પણ જરાય કચવાતુ' નથી...છતાં હુ'તને એક વચન આપુ છુ...જયારે મને કાઈ પાંતીની મુશ્કેલી જણાશે ત્યારે હું સૌથી પ્રથમ તને જ યાદ કરીશ.”
રાઘવ ભાવડને ભેટી પડચે! અને એલ્ગેા : “જો જો. ભાઈ....વચન આપીને બેઠા છે! હા...'
ભાગ્યવતી ખાજુમાં ઊભી હતી. તે મેલી: “ રાઘવભાઇ, મુશ્કેલી વખતે તે। જેને પેાતાના માન્યા હોય તેને જ યાદ કરાયને ?”
66
હું તમારા એના સ્વભાવ ખરાખર જાણી ગયે છું....આમા દર અગિયારસે અહી' આવતા રહીશ ..” “ નહિ' રાઘવ, એવા ઘેાડા શુ' કામ કરવા જેઈ એ ?”
:
હવે એમાં ઘેાડે શેના ? મારુ ગામ કર્યાં પાંચ પચાસ ગાઉ છેટુ` હતુ` ? એક સામે દોડતા અહી' આવી જવાય...ને અગિયારસને અમાસે મારે કામ પણ નાં હાય !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org