________________
૭૨
ભાવડ શાહે
વળતે જ દિવસે મનમાં ત્રણ નવકારમ'ત્રનું' સ્મરણ કરી... રોટલા ને અથાણાનું ભાતુ ભેગું રાખી તે નીકળી પડચા.
પ’દરેક દિવસની ફેરી કરતાં બધા ક્ષેાભ દૂર થઈ ગર્ચા અને ગામડાનાં લેાકેા ભાવડના ગ્રાહકેા મનવા માંડયાં. એક મહિનાના આ નાનકડા વેપારનું પરિણામ પણ આંખ સામે દેખાયુ'. ચારેક રૌષ્ય મુદ્રાઓના નફા થયેા. ભાવડે નફાનું ધેારણુ નીચું રાખ્યું હતું......શહેરમાં લેાકેાને મળે તેજ ભાવે ખલ્કે તે કરતાં પણ સસ્તુ કાપડ ઘેર બેઠાં મળે એ શુ ખાટુ'?
ભાવડ રાજ એક ગામડે જતા.
રાજે રાજના વેચાણમાંથી નવે। માલ ખરીદ્દી લેતા. આમને આમ છ મહિના વીતી ગયા. અને પેાતાનુ ગુજરાન ચલાવી શકે અને રાજ એકાદ અતિથિને પણ જમાડી શકે એ સ્થિતિ આવી ગઈ હતી.
4
નગરીના વેપારીએ ભાવડની ટીકા કરતા હતા : ‘ ભાવડનું ભેજું ચસકી ગયુ' લાગે છે....આવે તે કઈ ધંધા હાય..! નાની હાટડી કરીને બેઠા હાત તે તેને શુ આખરું પર ન મળત? ભઇ, ઇતા વટને કટકે છે... કાઇ પાસેથી ઉધાર ન લેવાની એણે પ્રતિજ્ઞા કરી છે.... આમ કયાં સુધી ચાલશે ?
""
પરંતુ લેાકેાની વાતેા પ્રત્યે ભાડે જરાય ધ્યાન ન આપ્યું.
કાપડની ફેરીને પધા ધીરે ધીરે જામી ગયા હતા. ગામડાનાં ગ્રાહકોએ ચકાસણી કરતાં અનુભવ્યુ હતુ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org