________________
વિયેાગનાં અશ્રુ !
પ્
સ્મરણ કરી રહ્યા હતા. ગિરિવરને માગ કઠિન હતા .. ચઢાણ પણુ આકરાં હતાં... પતિએ કઢી અડવાણાપગે ધરતી પર પગલાં પણ નહાતાં પાડત્રાં. પરંતુ ધમ ભાવનાનુ અળ અપૂર્વ હોય છે. બંનેને આકરાં ચઢાણની કલ્પના પણ નહોતી આવતી અને સૂર્યાદય પછી એ એક ઘટિકાએ ત્રણેય અન્ય યાત્રાળુએ સાથે નવકાર મ`ત્રનું સ્મરણ કરતાં કરતાં ઉપર ચડી ગયા.
અનેના હૃદયમાં ભાવની ઊર્મિ એ ઉછળી રહી હતી.
રાઘવ પણ ઉલ્લાસ અનુભવી રહ્યો હતા અને સાવ નિ ન થઈ ગયેલા પેાતાના મિત્ર ભાવડની ઉદારતાને મનમાં ઝ'ખી રહ્યો હતા. તેના મનમાં થતુ... આવા માનવીને તા કાક પુણ્યવતી માતા જ જન્મ આપી શકે છે. રાજમહેલ જેવુ' ભવન ચાલ્યુ' ગયુ., ખેતીવાડી દેણામાં ડૂબી ગઈ દરદાગીના ને બધી મિલ્કત દેણામાં આપી દીધાં....ઘરમાં કાઇ મૂલ્યવાન વસ્તુ નથી, કાઈ પાસે હાથ લાંબા કરીને સહાય માગવાની ઇચ્છા નથી....
કાંપિલ્યપુર જઇ ને વેપાર કેવી રીતે કરવા એ એક મેટા ને વિકટ સવાલ છે....છતાં જાગ્યે કાંઈ નથી અન્યુ એવા ભાવ સાથે ઉઘરાણીની આવેલી ખસેાય સુવર્ણ મુદ્રાઓ શુભ કામમાં ખરચી નાખી, હે ભગવાન, આવા માનવીને તું શા માટે દુઃખી કરતા હઈશ ? શું તું કસેાટી વડે કંચનનું પારખું કરવા માગે છે?”
રાઘવના મનમાં આવા વિચારે અને તેના નયના તે ભગવાનની સ્થિર બની ગયાં હતાં.
ભા. ૧
Jain Education International
ધેાળાતા હતા. ભવ્ય પ્રતિમા સામે
For Private & Personal Use Only
www.jainelibrary.org