________________
ભાવડે શાહ
૫૪
.99
·
રૂડા સંસ્કાર મળ્યા છે તે હસતાં હસતાં બધુ' પી જા' છું' રાઘવે કહ્યું : “ ગમે તેમ તેાય બેન તા ભાવડ શેડનાં ને ! ”
24
સુરજે કેડયમાં છુપાવેલી સુવણ મુદ્રાની કેળી કાઢતાં કહ્યું : “ ભાઈ, આમાં સે। મુદ્રા છે....તુ સાથે લઈ જા...’ બેન, ખરેખર મારે કશી જરૂર નથી. હું પચીસ સુવર્ણ મુદ્રા લઈ ને નીકળ્યે છુ.....હજી એ મુદ્રા પણ પુરી ખરચાણી નથી.”
“ હું તારા માટે નથી કહેતી...ત્યાં મારાવતી શુભ કામમાં વાપરજે...દાદાની આંગીમાં, આરતીમાં જમણુવારમાં તને જેમ ગમે તેમ વાપરજે....તારા એનેવીના હાથે એક કોડી પણ શુભ માર્ગમાં ખરચાય એમ નથી. પરણીને આ ઘેર આવ્યા પછી એ લેાકેાએ કાઇ તીર્થ સ્થાનમાં યાત્રા પણ કરી નથી....એટલે તારા પાપકમ કંઈક હળવા થાય એટલા ભાગ્ય...’ કહેતાં કહેતાં સુરજ ગળગળી થઇ ગઈ અને રડી પડી.
ઃઃ
ભાગ્યવતીએ તરત સુરજના હાથમાંથી થેલી લઈ લીધી ને કહ્યું: “ બેન, તમારી વાત હુ' સાચવીશ...તમારા નિમિત્તની આંગી રચાવીશ... યાત્રિકે! જે હશે તેને જમાડીશ...તમે કાચવાશે નહિ”
::
ભાવડે કહ્યું : “ એન, તારી બધી સ્થિતિ હું સમજુ છુ.....પણ ક રાજા સમેા વાળશે ત્યારે હું તને હિ ભૂલું. તુ' જે સમતા રાખી રહી છે તે બરાબર જાળવજે... ધ ધ્યાન જરાય ચૂકીશ નહિ. કાંઈ ના અને તેા નવકારમંત્રનુ સ્મરણ જરૂર કરશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org