________________
માનવી કે દેવ ?
મારા આરેાગ્યને તો અચાવી રાખ્યુ` છે....મને એકવીસમુ' વર્ષ ચાલે છે....ચૌવનના પ્રારભ કાળ છે....તારુ આરાગ્ય પણ જળવાઈ રહ્યું છે ને કૌય પૂર્ણાંક તું સ્વામીને સાથ આપી રહી છે....હું કોથળામાં થોડા ઘણેા માલ ભરીને આસપાસના ગામડામાં ફેરીના ધધા કરીશ. આપણે કદાચ દૂધ ચેાખા નહી' ખાઈ શકીએ પણ જાતમહેનતથી પ્રાપ્ત કરેલુ ધાન તેા જરૂર પેટ ભરીને નીરાંતે ખાઈ શકશું.' આપ ફેરી કરવા જશો?”
ર
“કેમ, એમાં તને કઈ ભય લાગે છે ? ”
ઃઃ
''
પણ આપે કદી વાહન વગર...”
ર
ભાગુ, સપનાની વાતેા સંભારવામાં શુ' વળવાનુ છે ? ખરી મજા તો પરિસ્થિતિના છાતી કાઢીને સામને કરવામાં છે. તું સાવ નિશ્ચિંત રહે...તારા ભાવડ દરેક પરિસ્થિતિને પચાવી શકશે.’
૪૧
પત્ની શ્રદ્ધા ભરી નજરે પતિના પ્રફુલ્લ વદન સામે જોઈ રહી. તેના મનમાં થયું આ માનવ છે કે દેવ ? પત્નો હર્ષ ભર્યા ભાવે સ્વામીને વળગી પડી.
એક સપ્તાહ પછી બંને માણસા એક ગાડુ' લઈ ને ગિરનારની યાત્રાએ જવા નીકળી પડચા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org