________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
જૈન સ`પ્રદાય ઔદ્ધ સ્ત્ર`પ્રદાયથી પણ પ્રાચીન છે અને જ્ઞાતપુત્ર મહાવીર તેા એ સંપ્રદાયના માત્ર અંતિમ પુરસ્કર્તા માત્ર છે.
૧૦
આપણે જયારે જૈનધમનું ઐતિહાસિક દૃષ્ટિથી અધ્યયન કરીએ છીએ ત્યારે સૂર્ય પ્રકાશની જેમ એ સ્પષ્ટ જણાઈ આવે છે કે જૈન ધર્મ જુદા જુદા યુગમાં જુદા જુદા નામે આળખાવાચે છે. વૈશ્વિકકાલથી આર્યકાલ પન્ત તે વાતરશન મુનિ અથવા વાતરશન શ્રવણેાના નામથી ઓળખવામાં આવ્યે છે. ઋગ્વેદમાં વાતરશન મુનિનુ' વ`ન છે. તૈત્તિરીય-આરણ્યકમાં કેતુ, અરુણ અને વાતરશન ઋષિએની સ્તુતિ કરવામાં આવી છે. આચાર્ય સાયણના મતાનુસાર કેતુ, અરુણ અને વાતરશન એ ત્રણે ઋષિઓના સંઘ હતા.૯ તેએ અપ્રમાદી હતા. શ્રીમદ્ ભાગવત અનુસાર વાતરશન શ્રમણાના ધર્મના પ્રારંભ ઋષભદેવે કર્યાં હતા.૧૧
-
તૈત્તિરીયારણ્યકમાં ભગવાન ઋષભદેવના શિખ્યાને વાતરશન ઋષિ અને ઊર્ધ્વમંથી કહેવામાં આવ્યા છે. ૧૨
ત્રાત્ય' શબ્દ પણ વાતરશન શબ્દના સહચારી છે. વાતરશન
૬. એજન.
-વેદ સંહિતા ૧૦, ૧૧, ૧
૭.
मुनयो वातरशनाः पिशङ्गा वसते मला ।
८. केतवो अरुणासश्च ऋषयो वातरशनाः प्रतिष्ठां शतधा हि समाहिता सो —નૈત્તિરીય આરણ્યક ૧, ૨૧, ૩, ૧, ૨૪
सहस्त्रधायसम् ।
૯. તૈત્તિરીય આરણ્યક ૧, ૩૧,
१०. के वरुण वातरशन शब्दा ऋषि संघानाचक्षते ।
ते सर्वेऽपि ऋषिसंघाः समाहिताः । सोऽप्रमत्ताः सन्त पदधतु ---
Jain Education International
-તૈતિરીયારણ્યક ભાષ્ય ૧, ૨૧,
૩
૧૧. શ્રીમદ્ભાગવત ૧, ૧૧, ૧૨
૧૨. વાતરરાનાહવા ૠયઃ શ્રમના મિંથિનો વમૃત્યુઃ ।
For Private & Personal Use Only
——તૈત્તિરીયારણ્યક ૨, ૭, ૧
www.jainelibrary.org