________________
જયાં જયાં શંકા પડતી, ત્યાં ત્યાં વિજય ધર્મ સૂરિજી પાસેથી પત્રવ્યવહાર થી દૂ૨ ક૨વામાં આવતી. ડૉ. હર્ટલ, હર્મન જેકોબી, ડૉ. શબ્રીગ, થોમસ ટેસીટોરી. ડૉ. કાઉજે. (સુભદ્રા દેવી) મીસ જેનસન આદિ પ૦,૬) તે તે દેશોના વિદ્વાનો આચાર્યશ્રી ના અનન્ય ભકત બની ગયા હતાં. જર્મન જેકોબીએ તો અંગ્રેજી ભાષામાં એક નિબંવ લખી, ડંકાની ચોટ સાથે જાહેર કર્યું કે, "જૈન ધર્મ ભારત વર્ષનો સર્વોત્તમ ધર્મ છે, સ્વતંત્ર ધર્મ છે. તથા અહિંસા અનેäત તથા કર્મના સિદ્ધાન્ત આદિ મૌલિક શિદ્ધા અનુપમ અને અનુભવમાં ઉતરે એવા છે. આજ સુધી અમે જૈન ધર્મને બૌદ્ધ ધર્મની કે વૈદિક ધર્મની શાખા સમજતા હતાં. તે બમણા આ ગુરુદેવની કૃપાથી ચાલી ગઈ છે.' આમ તેઓએ જૈન ધર્મને પ્રકાશમાં લાવવા સાથે જૈન ધર્મની મૌલિકતા જગતના વિદ્વાનોને રામજાવી છે. તે સમયે ભારત દેશમાં અંગ્રેજી રાજય હતું માટે તેઓનું વાક્ય બ્રહાવાક્ય મનાતું હતું. આ નિબંધના પરિણામે ભારતના વિદ્વાનો પણ જૈન ધર્મ પ્રત્યે આકર્ષાયા અને અભ્યાસ કરવા લાગ્યા.
ગુજરાતના મહાન સાક્ષર સ્વ. આનન્દ શંકર બાપુભાઈ ધ્રુવે, ર્કોલકાળ શર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય રચિત સ્યાદ્વાદ મંજરી ગ્રન્થને અંગ્રેજીમાં સંપાદન કરવા સાથે તે ગ્રન્થની પ્રસ્તાવનામાં લખ્યું કે, શ્રી શંકરાચાર્ય જેના પણ અનેકાન્તના સિદ્ધાન્તને સમજવામાં થાપ ખાઈ ગયા છે. વાસ્તવમાં અનેકાન્ત વસ્તુને સમજવા માટે એક ચાચી દષ્ટિ આપે છે. જેથી કર્મકશોથી મુક્ત થઈ શક્તનો અનુભવ થાય છે. આચાર્ય શ્રી વિજય ધર્મ સૂરિજી મહારાજ સાહેબે જોધપુરમાં ત્યાંના રાજાની સંક્ષતામાં એક જૈન સાહિત્ય સમેલન ભર્યું હતું જેમાં જૈન ધર્મના ઉત્તમોત્તમ હસ્તલિખિત પ્રતાકાર તેમ