Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे
उच्यते - आकाशम देशात्मकं द्रव्यं तत्रास्तीति यदुच्यते तन सम्यक् यतः क्षेत्रग्रहणेनैव तस्य गृहीतत्वात् । समयादिरूपस्य कालस्य सार्धतृतीय द्वीप एव सद्भाव इति शास्त्रविहितत्वात् अन्यत्र तदभावः । वर्तनादिरूपस्य तु कालस्य तत्र तीर्थकरादिभिरविवक्षितत्वात् कालोऽपि तत्र नास्ति । पर्यायाश्च - इह धर्माधर्मपुद्गलजीवास्तिकायद्रव्य सम्बन्धिनो विवक्षिताः, ते चालोके न सन्ति । एवमाकाशसम्बन्धिनस्त्यगुरुलघुपर्यायाः क्षेत्रग्रहणेनैव गृहीतत्वान्नेह विवक्षिताः । तस्मादलोके त्रयाणामपि द्रव्यकालभावानामभाव इति सिद्धम् ।
४२
अलोकत्वं च लोकप्रतिपक्षत्वेन, न त्वनालोकनीयत्वेन केवलज्ञानेन तस्याप्यालोकनीयत्वात् । सोऽलोक एकः = एकत्वसंख्यावान् । अलोकस्यानन्तमदेशात्मक
I
उ० – आकाशप्रदेशात्मक द्रव्य वहाँ है ऐसा जो कहा गया है वह ठीक नहीं है क्यों कि क्षेत्र के ग्रहण से ही उसका ग्रहण हो जाता है। समयादि रूप जो काल है वह ढाई द्वीप में ही है इससे बाहर में नहीं है । ऐसा शास्त्र का कथन है तथा वर्तनादिरूप काल की यहां तिथंकरादिकोंने विवक्षा नहीं की है, अतः काल भी वहां नहीं है । धर्मास्तिकाय, अधर्मास्तिकाय, पुद्गलास्तिकाय और जीवास्तिकाय इन द्रव्यों की पर्यायें क्षेत्र के ग्रहण से ही गृहीत हो गई है इसलिये वे यहां विवक्षित नहीं हुई हैं । इसलिये अलोक में द्रव्य, काल और भाव इन तीनों का भी अभाव सिद्ध है । इस में अलोकता लोक का प्रतिपक्षी होने से हैं न कि अनालोकनीय होने से हैं। क्यों कि केवलज्ञान द्वारा यह भी आलोकनीय है ऐसा यह अलोक एक-एक संख्यावाला है यह अलोक अनन्त
ઉત્તર——આકાશ પ્રદેશરૂપ દ્રવ્ય ત્યાં છે એવું જે કહ્યું છે તે ઉચિત નથી, કારણ કે ક્ષેત્રના ગ્રહણ દ્વારા તે પણુ ગૃહીત થઇ જાય છે. સમયાદિ રૂપ કાળનું અસ્તિત્વ તે અઢી દ્વીપમાં જ છે—તેની બહાર નથી, એવું શાસ્ત્રોનું કથન છે. તથા વનાદિ રૂપ કાળની ત્યાં તીથ કરાએ વિવક્ષા ( ઉલ્લેખ–વાત ) કરી નથી. તેથી ત્યાં કાળ પણ નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય અને જીવાસ્તિકાય, આ દ્રવ્યોની પર્યાય ક્ષેત્રના ગ્રહણુથી જ ગૃહીત થઈ ગઈ છે, તેથી તેમની પણ ત્યાં વિક્ષા થઈ નથી. આ કારણે અલેાકમાં દ્રશ્ય, કાળ અને ભાવના અભાવ સિદ્ધ થાય છે. લેાકના પ્રતિપક્ષી હાવાથી જ તેમાં અલેાકતા છે, અનાલાકનીય હાવાથી તેમાં અલેાકતા કહી નથી, કારણ કે કેવળજ્ઞાન દ્વારા તે પણુ અલેાકનીય છે. એવા તે અલેાક પશુ-એક સખ્યા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧