Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० १ उ० १ सू० ६ अलोकस्य एकत्यनिरूपणम् ४१
लोकस्य यथावत्परिज्ञानं तत्पतिपक्षभूतस्यालोकस्य परिज्ञानं विना न संभचति । अतः प्रसंगादलोकं निरूपयति
मूलम्-एगे अलोए ॥ सू०६॥ छाया-एकः अलोकः ॥ मू०६॥ व्याख्या-'एगे अलोए' इत्यादि
अलोकः-लोकविपरीतोऽनन्ताकाशास्तिकायरूपः । लोकक्षेत्रे द्रव्यकालभावा विद्यन्ते, अलोक क्षेत्रे तु तेषामभाव इति लोकवैपरीत्यम् ।
ननु-अलोकेऽपि आकाशप्रदेशरूपं द्रव्यमस्ति वर्तनादिरूपस्तु कालः अगुरुलघवश्वानन्ताः पर्यायास्तद्रूपोभावश्च तत् कथं तत्र द्रव्यकालभावानामभावः? इति चेत् ,
लोक का यथावत्स्वरूप उसके प्रतिपक्षभूत अलोक के ज्ञान हुए विना नहीं हो सकता है अतः इसी प्रसङ्ग से अलोक के स्वरूप का निरूपण सूत्रकार करते हैं
एगे अलोए इत्यादि ॥६॥ मूलार्थ-अलोक एक है। ६।
टीकार्थ-लोक से विपरीत जो अनन्त आकाशास्तिकायरूप है वही अलोक है लोकक्षेत्र में द्रव्य, काल, भाव से विद्यमान होते हैं। अलोक में ये नहीं होते हैं यही इसमें लोककी अपेक्षा विशेषता है।
शंका-अलोक में भी आकाशप्रदेशरूप द्रव्य है वर्तनादिरूप काल है अगुरुलघुरूप जो अनन्तपर्यायें हैं इन्हीं रूप वहां भाव है तो फिर अलोक में द्रव्य, काल और भाव इनका अभाव कैसे हैं ?
લેકનું યથાર્થ સ્વરૂપ તેના પ્રતિપક્ષભૂત અલકના સ્વરૂપને જાણ્યા વિના સમજી શકાતું નથી. તેથી સૂત્રકાર હવે અલકના સ્વરૂપનું નિરૂપણ કરે છે–
" एगे अलोए" त्या ॥६॥ સૂત્રાર્થ—અલોક એક છે. ૬ છે
ટીકાર્યું–લોકથી વિપરીત અલેક છે. તે અનંત આકાશાસ્તિકાયરૂપ છે. લોકક્ષેત્રમાં દ્રવ્ય, કાળ અને ભાવ વિદ્યમાન હોય છે. અલાકમાં તેઓને અભાવ હોય છે, અલકમાં લેક કરતાં એક વિશેષતા છે.
શંકા–અલેકમાં પણ આકાશ પ્રદેશરૂપ દ્રવ્ય છે, વર્તનાદિ રૂપ કાળ (પરિવર્તનશીલ) છે અને અગુરુલઘુરૂપ અનંત પર્યાયરૂપ ભાવ પણ છે, છતાં પણ અલેકમાં દ્રવ્ય, કાળ અને ભાવને અભાવ આપ કેવી રીતે કહે છે?
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧