________________
કમોદ ડાંગરની જાતિ છે, અથવા આગળનો ભાગ તેજ ઉપત્તિમાં કારણરૂપે છે, તેવાં કરંટ વિગેરે જાતિનાં અબીજ કહેવાય છે, મૂળ બીજવાળાં આદુ વિગેરે કંદમૂળ જાણવા પર્વ—સાંધા કે ગાંઠમાં બીજ હોય તે શેરડી વિગેરે છે, સ્કંધ બીજ તે સલ્લકી વિગેરે છે, નાગાર્જુન આચાર્ય આ પ્રમાણે કહે છે, કે વનસ્પતિ કાયને પાંચ પ્રકારની બીજની ઉત્પત્તિ છે, અગ્ર મૂળ પિર વૃક્ષ બંધ એમ પાંચ પ્રકારે છે, “અ
હવ, વંધ, વા –આ સિવાય જીવ વિચા સમુચ્છિના વીચા કાર્યને, ” છઠો પ્રકાર આ પ્રમાણે છે, બળેલા વનમાં જુદી જુદી જાતનાં ઘાસ થાય છે, અથવા તળાવમાં કમળો થાય છે, હવે મૂળ સૂત્રમાં કહેલા ચારે પ્રકારરના જેજે વનસ્પતિકાયનાં ઉત્તિ કારણ બીજ છે, તેને તે બીજા સાથે સંબંધ છે, તેને પરમાર્થ આ છે કે કોદના અંકુરાનું ઉત્તિ કારણ શાલિનું જ બીજ છે, એ પ્રમાણે તે તે જાતિના બીજમાંથી તે તે વનસ્પતિ થાય છે, યથા અવકાશ—એટલે બીજ જે સ્થળે વાવે, તે ઉત્તિ સ્થાન છે, અથવા જમીન હેય પાછું હોય. તેની રૂતુ હોય, ખુલ્લી જગ્યામાં બીજને સંગ હોય તેવાં ખેતર કે વાડીમાં ઉગે, તે અવકાશ કહેવાય, આ પ્રમાણે બીજ અને અવકાશ (સ્થાન) તથા સામગ્રી મળવાથી આ જગતમાં કેટલાએ સંસારી છે જેમને વનસ્પતિ કાયમાં ઉન્ન થવાનું કર્મ ઉદય આવ્યું હોય, તે વનસ્પતિમાં ઉત્પન્ન થાય તે પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org