________________
मढे-इह खलु पाईणं वा ४ सव्वतो सव्वावंति चणं लोगंसि चत्तारि बीयकायाएवमाहिज्जंति, तं जहा अग्गबीया मूलबीया,पोरबीया,खंधबीया,तेसिंच णं अहाबीएणं अहावगासेणं इहेगतिया सत्ता पुढवी जोणिया पुढवीसंनवा पुढवीवुकमा तज्जोणिया तस्संभवा तदुवकमा कम्मोवगा कम्मणियाणेणं तत्थवुक्कमा णाणाविहजोणियासु पुढवीसु रुक्खताए विउदंति ॥
સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે, મેં લાંબા આયુષ્ય વાળા ભગવાને કહેલું આ સાંભળ્યું છે, કે આહાર પરિજ્ઞા આ અધ્યયન છે, તેમાં આ પ્રમાણે વિષય છે, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એ ચાર દિશામાં તથા ઉચે નીચે તથા ચાર ખુણામાં બધા લેકમાં એટલે રહેનારને આશ્રયી ભાવ દિશાઓના આધાર રૂપ લેક છે, તેમાં ચાર બીજ કાયા છે, અથાત્ બીજ એજ કાય જેમને–છે, તે બીજના ચાર છે, હવે તે બીજા કયાં છે જે બીજના આધારે વનસ્પતિ થાય છે. તે બતાવે છે, કેઈ ને આગળ છેડે ઉપરના ભાગમાં બીજ છે, તે અગ્રબીજવાળા તાડની જાતિ આંબા અથવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org