________________
જયતિ–તેજથી ઉપન્ન થયેલ તેજસ તથા કામણ શરીરથી જે આહાર કરે છે, આ તેજસ કામણ આ સંસાર બ્રમણ થાય, ત્યાં સુધી જીવને કાયમ છે, તે બે શરીર વડે બીજી ગતિમાં ગયેલા છેપ્રથમ આહાર કરે છે, ત્યારપછી ઔદારિક કે વૈક્રિય સાથે થઈને ત્રણ શરીર થાય ત્યાં સુધી આહાર કરે છે, પછી ઔદારિક કે વૈકિય શરીર બંધાઈ ગયા પછી તે કઈ પણ શરીરે વડે આહાર કરે છે, હવે પરિજ્ઞાને નિક્ષેપ કરે છે, नाम ठवणा परिन्ना दवे भावे य होइ नायव्या दव्व परिन्ना तिविहा भावपरिन्ना भवे दुविहा ॥ १७८
નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે પરિક્ષાના નિક્ષેપ કરવા તેમાં નામ સ્થાપના સુગમને છોડીને દ્રવ્ય પરિજ્ઞા બતાવવા દ્રવ્યપરિજ્ઞા સચિત્ત અચિત્ત મિશ્ર એમ ત્રણ પ્રકારે છે, ભાવપરિક્ષામાં જ્ઞપરિજ્ઞા (જાણવું) પ્રત્યાખ્યાન પરિજ્ઞા (દેષિતને છોડવું) એમ બે પ્રકારે બતાવ્યું, બાકીના આગમ શરીર ભવ્ય શરીર તદ્ગતિરિક્ત વિગેરે ભેદેને વિચાર આચારાંગ સૂત્રના પહેલા અધ્યયનમાં છે તે પ્રમાણે જાણ નિક્ષેપ નિયુક્તિ કહી, હવે સૂત્રઅનુગામમાં અખલિતાદિ ગુણવાળું સૂત્ર કહેવું, તે કહે છે,
सुयं मे आउसंतेणं भगवया एवमक्खायं इहखलु आहार-परिणामज्झयणे तस्सणं अय
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org