________________
૨૭
* રાગ ૧૭ dણ આ ૧૩ વધ ૧૪ યાદી (રહેવું)
તે રહેલા છે, એટલે કેવળીમાં ભેજન કાયમ રહે છે, તે બતાવે છે. ૧ ભૂખ, ૨ તરસ ૩ ઠંડ ૪ તાપ ૫ ડાંસ મચ્છર ૬ નપણું ૭ અરતિ ૮ સ્ત્રી ૯ ચર્યા ૧૦ નિષદ્યા (રહેવું) ૧૧ શય્યા ૧૨ આકાશ ૧૩ વધ ૧૪ ચાંચા ૧૫ અલાભ ૧૬ રેગ ૧૭ તૃણ સ્પર્શ ૧૮ મલ ૧૯ સત્કાર પુરસ્કાર ૨૦ પ્રજ્ઞા ૨૧ અજ્ઞાન ૨૨ દર્શન આ બાવીસ પરીષહો મુમુક્ષુએ સહન કરવાના છે, તેમાંના પ્રજ્ઞા અજ્ઞાન જ્ઞાનઆવરણના છે, દર્શન મેહનીયને દર્શન અંતરાયથી અલાભ, ચારિત્ર મોહનીયના–નગ્નપણું અરતિ સ્ત્રી નિષદ્યા આક્રોશ પાંચા સત્કાર પુરસ્કાર આ અગ્યાર કેવળીને ન હોય, તેનાં મૂળ કારણે ઘાતિ કર્મને ક્ષય થયે છે, કારણના અભાવમાં કાર્ય ન થાય, પણ બાકીના ૧૧ વેદનીય કર્મના હોવાથી વિદ્યમાન છે, ભૂખ તરસ, ઠંડ, તાપ, ડાંસ મચ્છર ચાલવું પથારી માર રગ રગ ઘાસને સ્પર્શ અને મળ એ અગીઆર (૧૧) વેદનીય કર્મથી થાય છે, તે કેવળીમાં હોય છે અને નિદાનના ઉછેદ વિના નિદાનીનો ઉચ્છેદ ન હોય, માટે કેવળમાં ભુખ-વિગેરેની પીડા સંભવે છે.
ફક્ત આ અનંત વીયેવાળા હોવાથી આકુળવ્યાકુળ ન થાય, વળી આ નિષ્ઠિત અર્થવાળા વિના કારણજ પીડાને સહન કરે નહિ, તેમ આ બેલવાને શક્તિવાન પણ નથી, કે કેવળી ભગવાનને ભુખની પીડા બાધ ન કરે, જેમ સ્વભાવથી જ પ્રભુનું શરીર પરસેવા વિગેરેથી રહિત છે, તેમ પ્રક્ષેપ આહાર રહિત છે, માટે આહાર વિના હમેશાં રહે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org