________________
૧૬
અકૃતાર્થ (નિરર્થક ) આયુ નાશ થતું નથી, તેમ જ્ઞાન વિગેરે અનંત હોવાથા ઓછાં થતાં નથી, જગતને ઉપકાર કરનારા એવા તીર્થંકરને અનંત વી હાવાથી તૃષ્ણા રહિત થયા પછી ખાવાની શી જરૂર છે ? વિગેરે કહેવું નકામું છે, અર્થાત્ કેવળી ખાય છે, છદ્મસ્થ અવસ્થામાં અનંતવીય વાળા છે છતાં શા માટે ખાય છે ? તેના ઉત્તર જે વાદી એવા આપે કે છદ્મસ્થ અવસ્થામાં બધું વીતરાય કર્મ ક્ષય ન થવાથી ત્યાં ખાવાનુ છે, તે તે વાદીનું કહેવું અયુક્ત છે, કારણ કે ત્યાં આયુનું ઘટવું થાય છે કે ચાર જ્ઞાનની હાનિ થાય છે કે તીર્થંકર ખાય છે ? તેવું કશું નથી, છતાં એટલા માટે ખાય છે કે દી કાલનું આયુ છે, માટેજ શરીર રક્ષણ માટે ખાવું પડે છે, તેમ કેવળી થયા પછી પણ ખાવું પડે છે, જેમ સિદ્ધિ ગતિવાળા અયાગી અક્રિયવાળા ધ્યાનીને છેલ્લે ક્ષણ કારણુ છે તેમ સમ્યકત્વ વિગેરે પણ કારણ છે, અનંતવીય પણું તેને આહાર ગ્રહણ છતાં વિરાધ નથી આવતા; કારણ કે તીર્થંકર દેવછંદા, વિગેરેમાં વિશ્રામ માટે એસે છે, તથા જવું આવવું પણ કરે છે, તેમ વિરાધ ન હાવાથી આહાર ક્રિયા પણ ચાલે છે, વળી ઘણા મળવાન વીય વાળાને અલ્પ ભૂખ હાય તેમ પણ નથી, માટે વાદીની શંકાઓ વ્યર્થ છે, વળી એકાદશ પરીષહો વેદનીય કર્મોના કેવળીને ઉદયનાં હોય છે. માકીના ૧૧ જ્ઞાનાવરણીય વિગેરેના થયેલા તે ઘાતિકર્મો ક્ષય થવાથી દૂર થયા છે, માટે ખાકીના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org