Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
तत्त्वन्यायविभाकरे
છે. આત્માના વ્યાપાર માત્રમાં ઉપયોગ ઇન્દ્રિયપણાનો અભાવ હોઈ ‘અર્થના ગ્રહણના નિમિત્તવાળો' એમ કહ્યું છે. (પોતપોતાની લબ્ધિ અનુસારે વિષયોને ગ્રહણનિમિત્તે થતો આત્માનો વ્યાપાર) અર્થગ્રહણનું નિમિત્તપણું જ જો માત્ર કહેવામાં આવે, તો નિવૃત્તિ આદિમાં અર્થગ્રહણનું નિમિત્તપણું છે, માટે ‘આત્મવ્યાપાર પરિણામવિશેષ' એવું વિશેષ્ય વાચકપદ મૂકેલ છે.
४८
આ ઉપયોગ જ્યારે દ્રવ્યેન્દ્રિયની અપેક્ષાવાળો થાય છે, ત્યારે જ ઉપયોગ ઇન્દ્રિય તરીકેની સંજ્ઞાવાળો થાય છે, અન્યથા નહીં. એથી જ અવધિ આદિ ઉપયોગમાં ઇન્દ્રિયપણાનો અભાવ છે, કેમ કે-અવધિ આદિ અતીન્દ્રિય છે.
૦ ઇન્દ્રિયોનો લાભનો ક્રમ તો પહેલાં ઇન્દ્રિયાવરણના ક્ષયોપશમરૂપ લબ્ધિનો લાભ થાય ત્યારબાદ બાહ્ય-અત્યંતર ભેદવાળા નિવૃત્તિ ઇન્દ્રિયનો લાભ થાય છે. ત્યાર પછી નિવૃત્તિ ઇન્દ્રિયનિષ્ઠ શક્તિરૂપ ઉપકરણ ઇન્દ્રિયનો લાભ થાય છે. ત્યારબાદ ઇન્દ્રિયના વિષયોમાં ઉપયોગરૂપ ઇન્દ્રિયનો લાભ થાય છે. અર્થાત્ પૂર્વ પૂર્વ ઇન્દ્રિયોની પ્રાપ્તિ થયે છતે જ ઉત્તર ઉત્તર ઇન્દ્રિયોની પ્રાપ્તિ છે.
अयमेव ज्ञानात्मोपयोगस्स्वपरव्यवसितौ साधकतमत्वात्प्रमाणं, न सन्निकर्षो नवा द्रव्येन्द्रियमित्याह -
अयमेव प्रत्यक्षं प्रति करणम् । समुदितान्येतानि शब्दाद्यर्थं गृह्णन्ति, इन्द्रियव्यपदेशभाञ्जि च ॥ ११ ॥
अयमेवेति । उपयोग एवेत्यर्थः, एवशब्देन सन्निकर्षादीनां व्युदासः, लब्ध्युपयोगावत्मनः फले जनयितव्ये योग्यत्वाद्व्याप्रियमाणत्वाच्च प्रसिद्धौ, उक्तञ्च "भावेन्द्रियाणि लब्ध्यात्मोपयोगात्मानि जानते । स्वार्थसंविदि योग्यत्वाद्व्यापृतत्वाच्च संविद" इति । संविदात्मा, सेयं लब्धिस्स्वार्थसंविदि योग्यत्वेऽपि प्रकृतानुपयोगित्वान्न प्रमाणव्यपदेशभाक्, प्रमितौ साधकतमस्यैवोपयोगित्वात्तादृशश्चोपयोग एव प्रमाणं व्यापारमन्तरेण स्वार्थसंविदोऽनुपपत्तेः, अन्यथा सुषुप्तस्यापि तत्प्रसङ्गस्स्यात् । न च तदानीं सन्निकर्षाभावादेव न प्रसङ्ग इति वाच्यम्, स्पर्शनादीन्द्रियैरतिमसृणतूलिकाताम्बूलमालतीमांसलामोदसुन्दरगेयशब्दादिसन्निकर्षस्य तदानीमपि भावात् । ननु जिज्ञासासहकृतस्यैव सन्निकर्षादेर्हेतुत्वमन्यथा तवापि तदानीमुपयोगः कथं न स्यात्, न च क्षयोपशमाभावान्नोपयोग इति वाच्यम्, तत्रैव प्रयोजकस्य पर्यनुयोगात्, जिज्ञासामन्तरेणान्य॑स्यासंभवादिति चेन्न जिज्ञासाया ज्ञानातिरिक्ताया असम्भवात्, तस्या
१. साकारानाकारद्वयात्मक उपयोग एवेति भावः सोऽपि उपसर्जनीकृततदितराकारः स्वविभासकत्वेन प्रवर्त्तमानः प्रमाकरणं न तु निरस्तेतराकारः, तथाभूतवस्त्वभावेन निर्विषयतया प्रमाणत्वानुपपत्तेरिति तात्पर्यम् ॥ २. प्रयोजकस्येति शेषः, तथा च जिज्ञासाया आवश्यकत्वे तत्सहकृतसन्निकर्षस्यैव हेतुत्वमिति तदेव प्रमाणं व्यभिचाराभावादिति पूर्वपक्षाशयः ॥