Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र - २५-२६, द्वितीयः किरणे
હવે વાનમંતરોને કહે છે.
વાનમંતરોના સ્થાનો ભાવાર્થ – “ઉચેના એક સો યોજનોમાં ઉપર અને નીચે દશ યોજનોને છોડી વાનમંતરદેવો વસે છે, વળી આ વાનમંતરો વ્યંતરનિકાયના દેવોના અવાન્તર ભેજવાળાઓ છે.”
વિવેચન – રત્નપ્રભા પૃથિવીના વ્યંતરનગરના ઉપરના વર્જિત એક સો યોજનોમાં ઉંચે અને નીચે દસ દસ યોજનોને છોડી, એંસી યોજનોમાં અણપત્નીય પણપનિય વગેરે વાનમંતરદેવોના નિકાયો-સ્થાનો છે.
શંકા – ભવનપતિ-વ્યંતર-જયોતિષ્ક-વૈમાનિક એમ ચાર નિકાયવાળા દેવો કહેવાય છે, એવું પ્રજ્ઞાપના સૂત્ર-તત્ત્વાર્થસૂત્ર આદિમાં કહેલ છે. ત્યાં જયોતિષ્ક અને વૈમાનિકો રુચકથી ઉંચે વર્તે છે. આમ આગળ કહેવાશે. ભવનપતિ અને વ્યંતર તો કહી દીધા છે. આ વાનમંતરો કોણ છે? શું દેવો છે કે મનુષ્યો? અથવા તિર્યંચો છે કે નારકીઓ?
સમાધાન – આ શંકાના સમાધાન માટે કહે છે કે-વાનમંતરોના પેટાભેટવાળા હોઈ વિશિષ્ટ દેવો જ છે. अथ तिर्यग्लोकं व्यावर्णयितुमादौ तिर्यग्लोकं स्वरूपयति - रुचकादुपर्यधश्चाष्टादशशतयोजनमितो व्यन्तरनरज्योतिषादिनिवासयोग्यो झल्लाकृतिस्तिर्यग्विशालश्शुभपरिणामी तिर्यग्लोकः ॥ २६ ॥
रुचकादिति । यस्मादूर्ध्वमधश्च लोकस्य वृद्धिस्तस्माद्रुचकादित्यर्थः, तदूर्ध्वं नवशतयोजनान्यधो नवशतयोजनानि मिलित्वा चाष्टादशशतयोजनानि भवन्ति तावत्परिमित इत्यर्थः, तत्र वासयोग्यानाह व्यन्तरेति, आकारमाह झल्लाकृतिरिति, सर्वत्र समतलस्तुल्यविष्कम्भायामो वादित्रविशेषो झल्लरी, तद्वत्तिर्यग्लोकसन्निवेशोऽल्पोच्छ्रायत्वात्तुल्यायामविष्कम्भरूपमहाविस्ताराच्चेत्यर्थ ऊर्ध्वाधोमानस्यातिसंकोचादाह तिर्यग्विशाल इति, विष्कम्भायामाभ्यामेकरज्जुप्रमाण इत्यर्थः । तिर्यग्लोक इति, यतः असंख्येयस्स्वयंभूरमणपर्यन्तास्तिर्यक्प्रचयविशेषेणावस्थिता द्वीपसमुद्रास्ततस्तिर्यग्लोकसंज्ञितः, अथवा तिर्यक्शब्दो मध्यमपर्यायः, तत्र
क्षेत्रानुभावात्प्रायो मध्यमपरिणामवन्त्येव द्रव्याणि सम्भवन्ति, अतस्तद्योगादयं लोकोऽपि तिर्यग्लोक इत्यर्थः ॥ હવે તીલોકના વર્ણન માટે પહેલાં તીચ્છલોકનું સ્વરૂપ કહે છે.
- તિર્યલોકનું સ્વરૂપ ભાવાર્થ – “ચકથી ઉપર અને નીચે અઢારસો જોજનપરિમાણવાળો વ્યંતર-નર-જ્યોતિષ આદિના निवासयोग्य बरनी तिवाणो, ती , विशण, शुम परिमाणो ‘तियोs' उपाय छे.