Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 748
________________ द्विभाग / सूत्र - १९ - २०, तृतीय: किरणे पल्योपमपृथक्त्वस्थितिक इति, पल्योपमस्य द्विप्रभृत्यानवभ्यः पृथक्त्वपरिभाषणात् तावत्स्थतिक इत्यर्थः । उत्कर्षेण तु पुलाकस्य तत्राष्टादशसागरोपमा स्थितिर्बकुशस्य द्वाविंशतिसागरोपमस्थितिः । एवं प्रतिसेवनाकुशीलस्यापि कषायकुशीलस्य तु त्रयस्त्रिंशत्सागरोपमा स्थितिस्स्वस्वोत्कृष्टलोकेष्विति ज्ञेयम् ॥ ७०१ ઉપપાતદ્વાર - ભાવાર્થ – “પુલાકનો ઉત્કૃષ્ટ ઉપપાત સહસ્રાર સુધી છે. બકુશ અને પ્રતિસેવનાકુશીલનો ઉત્કૃષ્ટ ઉપપાત બારમા દેવલોકમાં હોય છે. કષાયકુશીલ અને નિગ્રંથનો ઉત્કૃષ્ટ ઉપપાત સ્વાર્થસિદ્ધમાં હોય છે. તમામનો પણ જઘન્ય ઉપપાત બે પલ્યોપમથી નવ પલ્યોપમની સ્થિતિવાળા સૌધર્મકલ્પમાં હોય છે. સ્નાતક निर्वाशमां भय छे." વિવેચન – પૂર્વજન્મના પરિત્યાગથી બીજા સ્થાનની પ્રાપ્તિ, એ ઉપપાત કહેવાય છે. પુલાકનો ઉપપાત ઉત્કૃષ્ટથી સહસ્રાર સુધી હોય છે. બકુશ અને પ્રતિસેવનાકુશીલનો ઉપપાત બારમા દેવલોકમાં એટલે અચ્યુતમાં ઉત્કૃષ્ટથી હોય છે. નિગ્રંથનો ઉપપાત સર્વાર્થસિદ્ધમાં હોય છે. નિગ્રંથના ઉપપાતમાં अभ्धन्य उत्दृष्टयष्णुं भगवं. 'सर्वेषामपि ।' नहीं धन्ययोग्य सघणायनो उपपात भरावी. तथाय पुसाङ -अङ्कुशङ्कुशीसोनो धन्यथी सौधर्मत्यमा उपपात भएावो. 'पल्योपमपृथक्त्वस्थितिके सौधर्मे ।' પૃથ એટલે બેથી માંડી નવ સુધીની સંખ્યાવાચક શબ્દરૂપે પરિભાષિત કરાય છે. બે પલ્યોપમથી નવ પલ્યોપમની સ્થિતિવાળા સૌધર્મનામક પહેલા દેવલોકમાં ઉપપાત હોય છે. ઉત્કૃષ્ટથી તો પુલાકને ત્યાં અઢાર સાગરોપમની સ્થિતિ, બકુશને બાવીશ સાગરોપમની સ્થિતિ. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલની પણ જાણવી. કષાયકુશીલની ૩૩ સાગરોપમની સ્થિતિ પોતપોતાના ઉત્કૃષ્ટ લોકોમાં હોય છે, खेम भएावं. स्थानद्वारमाह - पुलाककषायकुशीलयोर्लब्धिस्थानानि सर्वजघन्यानि । तौ युगपदसंख्येयानि स्थानानि गच्छतः । ततः पुलाको व्युच्छिद्यते । कषायकुशीलस्तु गच्छत्यसंख्येयस्थानान्येककः । ततः कषायकुशीलप्रतिसेवनाकुशीलबकुशा युगपदसंख्येयानि संयमस्थानानि गच्छन्ति, ततो बकुशो व्युच्छिद्यते ततोऽसंख्येयस्थानानि गत्वा प्रतिसेवनाकुशीलो व्युच्छिद्यते ततोऽसंख्येयस्थानानि गत्वा कषायकुशीलो व्युच्छिद्यते, अत ऊर्ध्वमकषायस्थानानि निर्ग्रन्थः प्रतिपद्यते । सोऽप्यसंख्येयस्थानानि गत्वा व्युच्छिद्यते, अत उर्ध्वमकषायस्थानानि निर्ग्रन्थ प्रतिपद्यते । सोऽपि असंख्येयस्थानानि

Loading...

Page Navigation
1 ... 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776