Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
७००
तत्त्वन्यायविभाकरे वेत्युक्तम् । परिहारविशुद्धिस्थेति, तिस्र इति तेज:पद्मशुक्ललेश्या इत्यर्थः, तत्त्वार्थानुसारेणेदम्, भगवत्यान्तु कषायकुशीलस्तु षट्स्वपीत्युक्तम्, तद्व्याख्यायां सकषायमेवाश्रित्य "पुव्वपडिवण्णओ पुण अण्णयरीए लेस्साए" इत्येतदुक्तमिति संभाव्यत इति दृश्यते । तस्येति कषायकुशलस्येत्यर्थः । केवलेति, अन्यलेश्यानिरपेक्षेत्यर्थः । स्नातकस्य परमशुक्ललेश्या प्रोक्ता भगवत्यां, परमशुक्ललेश्या च शुक्लध्यानतृतीयभेदावसरे या लेश्या सा, अन्यदा तु शुक्लैव, सापीतरजीवशुक्ललेश्यापेक्षया स्नातकस्य परमशुक्लेति । शिष्टं स्पष्टम् ॥
લેયાકાર
ભાવાર્થ – “પુલાકને ઉત્તર-શુભ ત્રણ વેશ્યાઓ હોય છે. બકુશ અને પ્રતિસેવનાકુશીલમાં છ પણ લેશ્યાઓ હોય છે. પરિહારવિશુદ્ધિમાં રહેલ અને કષાયકુશીલને ઉત્તરશુભ ત્રણ લેશ્યાઓ હોય છે. સૂક્ષ્મસંપરામાં રહેનારને, કષાયકુશીલને, નિગ્રંથ અને સ્નાતકને ફક્ત શુક્લલેશ્યા હોય છે. શૈલેશીને પ્રાપ્ત કરનાર અયોગીને કોઈ પણ લેશ્યા નથી.”
વિવેચન – લેશ્યાઓનું વર્ણન પૂર્વે કરેલું છે. “ઉત્તર ત્રણ લેગ્યા એટલે ભાવલેશ્યાની અપેક્ષાએ
वेश्या-लेश्या-शुसवेश्या, मे १९ वेश्या सम४वी. पुश हिमi ७ ५९.' मा थन તત્ત્વાર્થભાષ્યના અનુસારે છે. ભગવતીમાં તો પુલાકની માફક કહેલ છે. “પરિહારવિશુદ્ધિસ્થ કષાયકુશીલમાં તેજ-પદ્ર-શુક્લલેશ્યા, એમ ત્રણ વેશ્યાઓ છે.” આ કથન તત્ત્વાર્થના અનુસારે જાણવું. ભગવતીમાં તો કષાયકુશીલ તો છ વેશ્યાઓમાં પણ છે, એમ કહેલું છે. તેની વ્યાખ્યામાં સંકષાયને આશ્રીને 'पूर्वप्रतिपन्नकः पुनः अन्यतरस्यां लेश्यायां ।' मे अपेक्षा छ, मेम संभावना राय छे.
૦ ભગવતીમાં સ્નાતકને પરમ શુક્લલેશ્યા કહેલી છે અને પરમ શુક્લલેશ્યા શુક્લધ્યાનના ત્રીજા ભેદના અવસરે જે વેશ્યા, તે પરમ શુક્લલેશ્યા. એ સિવાય તો શુક્લલેશ્યા જ હોય છે. તે પણ ઇતર જીવની શુક્લલેશ્યાની અપેક્ષાએ. સ્નાતકને પરમ શુક્લલેશ્યા હોય છે. બાકીનું સ્પષ્ટ છે.
उपपातद्वारमाह -
पुलाकस्योपपात आसहस्रारं, बकुशप्रतिसेवनाकुशीलयोदशदेवलोके । कषायकशीलनिर्ग्रन्थयोस्तु सर्वार्थसिद्धे । सर्वेषामपि जघन्यः पल्योपमपृथक्त्वस्थितिके सौधर्मे । स्नातकस्य निर्वाणे ॥१९॥
पुलाकस्येति । उपपात: पूर्वजन्मपरित्यागेन स्थानान्तरप्राप्तिः । आसहस्रारमिति, उत्कर्षेणेदम् । बकुशप्रतिसेवनाकुशीलयोरिति, द्वादशदेवलोक इति, अच्युत इत्यर्थः । सर्वार्थसिद्ध इति, निर्ग्रन्थस्याजघन्योत्कृष्टत्वं बोध्यम् । सर्वेषामपीति, जघन्ययोग्यानां सर्वेषामित्यर्थः, तथा च पुलाकबकुशकुशीलानां जघन्येन सौधर्मे कल्पे उपपात इति भावः,